દમના દર્દીઓ માટે તેનું સેવન ઘણું ફાયદાકારક ગોળ : Varsha Shah
🍯🥜🍯🥜🍯🥜🍯🥜નુકસાન પામેલા ફેફસાં ને ફરી પાછા સ્વસ્થ કરવા હોય તો આજથી જ ગોળ ખાવાનો શરું કરી દો. ૬૦+ વાળા મિત્રોને યાદ હશે કે સવારે શીરામણમાં રોટલી કે રોટલો અને ગોળ-ઘી ખાતા હતા. રોંઢે કે રાત્રે ભૂખ લાગે ત્યારે મગફળીની સાથે ગોળ ખાતા હતા. 🥜🍯 રાત્ર જમ્યાં પછી એક કાંકરી દેશી ગોળ જરૂર ખાવાનું શરુ કરી … Read more