Explore

Search

November 21, 2024 1:21 pm

लेटेस्ट न्यूज़

આજનું પંચાંગ અને રાશિફળ 31/01/21 : Hiran Vaishnav

આજનું પંચાંગ અને રાશિફળ 31/01/21 : Hiran Vaishnav

આજનું પંચાંગ અને રાશિફળ

તા.૩૧.૦૧.૨૦૨૧ રવિવાર,
સવંત ૨૦૭૭,
પોષ વદ ત્રીજ,
પૂર્વાફાલ્ગુની નક્ષત્ર,
શોભન યોગ,
વણિજ કરણ.

આજે જન્મેલાંની ચંદ્રરાશિ સિંહ (મ,ટ) રહેશે.

મેષ (અ,લ,ઈ) :
સંતાન સાથે સારું રહે, પરિવાર માં આનંદ રહે, વિદ્યાર્થીવર્ગને અભ્યાસમાં એકાગ્રતા જાળવવી, શુભ દિન.

વૃષભ (બ,વ,ઉ) :
તમામ સુખ સગવડ પ્રાપ્ત થાય ,દિવસ પ્રગતિકારક રહે, માનસિક તનાવ જણાય, શુભ દિવસ.

મિથુન (ક,છ,ઘ) :
સાહસ અને પરાક્રમ વૃદ્ધિ રહે, નવા કાર્યનું આયોજન કરી શકો, શુભ દિન, લાભ થાય.

કર્ક (ડ,હ) :
આર્થિક આયોજન કરી શકો, ધન લાભ રહે, કુટુંબનો સહયોગ પ્રાપ્ત થાય, મનોમંથન કરી શકો.

સિંહ (મ,ટ) :
તમારા વ્યક્તિત્વનો વિકાસ થાય, લોકો દ્વારા તમારી પ્રસંશા થાય, આત્મવિશ્વાસ અને ઊર્જા સાથે કામકાજ માં આગળ વધી શકો.

કન્યા (પ ,ઠ ,ણ) :
ખર્ચ પર અંકુશ રાખવો, બિનજરૂરી વ્યય નિવારવા સલાહ છે, વિદેશ ને લગતાં કાર્યોમાં સફળતા મળે, સ્વાસ્થ્ય સાચવવું.

તુલા (ર,ત) :
તમારી દિનચર્યા સુધારી શકો, કાર્યમાં યશ માન અને સફળતા પ્રાપ્ત થાય, દિવસ દરમિયાન પ્રગતિ થાય, શુભ દિવસ.

વૃશ્ચિક (ન ,ય) :
કામકાજ માટે નવા સંશાધનો કામે લગાવી શકો, આવકના વધારાના સ્ત્રોત તરફ આગળ વધી શકો, પિતા સાથ અને સહકાર મળી રહે, શુભ દીવસ.

ધન (ધ,ભ,ફ,ઢ ):
ભાગ્યનો સાથ રહે, ધ્યાન યોગ મૌન થી લાભ થાય, પરિવાર સાથે આનંદ માણી શકો, શુભ દિવસ.

મકર (ખ,જ) :
વીલ વરસના પ્રશ્નો ઉકેલી શકો, વિવાદ નિવારી શકો, નકારાત્મક વિચારોથી દૂર રહેવું, મુસાફરી ટાળવી.

કુંભ (ગ ,સ,શ) :
આંતરિક જીવનમાં સારું રહે, સબંધો માં સુલેહ થી ચાલી શકો, કાર્યક્ષેત્રે લાભ અને ઉત્સાહ જળવાઈ રહે, શુભ દિવસ.

મીન (દ,ચ,ઝ,થ):
હિત શત્રુથી કાળજી લેવી, વિશ્વાસે ના ચાલવું , જુના સંબંધો આગળ વધે, મુસાફરી ટાળવી, મધ્યમ દિવસ.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग