Read Time:58 Second
વોર્ડ 10 ના કેટલાક સ્થાનિકો શહેર ભાજપ કાર્યાલય ખાતે પહોચ્યા શું આપી ચીમકી
આજે જામનગર મનપાના ઉમેદવારોની યાદી ભાજપ દ્વારા જાહેર કરવામાં આવી, ત્યારે યાદી જાહેર થયા બાદ વોર્ડનંબર 10ના ભોય સમાજના આગેવાનો અને લોકો મોટી સંખ્યામાં શહેર ભાજપ પહોચ્યા કાર્યાલયપર પહોચ્યા હતા, અને પૂર્વ મેયર હસમુખ જેઠવાને સ્થાને તેના પુત્રને ટીકીટ આપવાને સગાવાદઅને પરિવારવાદનો કર્યો આક્ષેપ સગાવાદ થશે તો ભોય સમાજ આ બાબતે વિરોધ કરશે અને આ મામલે યોગ્યફેરવિચારણા કરવામાં ના આવે તો પરિણામ ભોગવવા ભાજપ તૈયાર રહે તેવી ભોય સમાજનાઆગેવાને ઉચ્ચારી ચીમકી હતી.
