!!વટાર કોટેશ્વર મહા દેવ મા બ્રહ્મ સમાજ દ્વારા પ્રફુલભાઇ શુક્લ નું સન્માન થયું!!
વાપી તાલુકા ના વટાર ગામે પ્રખ્યાત કોટેશ્વર મહાદેવ પરિસર મા દક્ષિણ ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા કથાકાર પ્રફુલભાઇ શુક્લ નું અભિવાદન અને સન્માન ચેતન ભાઈ જોશી (ભીમપોર )ની આગેવાનીમા કરવામાં આવ્યુ હતું આ પ્રસંગે પ્રિ, બી એન જોશી, કિલ્લા પારડી, નરેન્દ્ર પંડીયા, વલસાડ, વિશાલ પંડીયા નવસારી, જગદીશ જાની, યજ્ઞેશ જોશી વિજય પંડીયા, મહેશ જોશી સહીત ચાર વેદ પંડિતો ઉપસ્થિત રહ્યા હતા ટ્રસ્ટી શ્રી મેહુલ પટેલ, કપિલ પટેલ અને કિંજલ પટેલે પૂજ્ય બાપુ નું શાલ ઓઢાડી ને સન્માન કર્યું હતું ચેતનભાઈ જોશી અને બી એન, જોશી એ પપ્રાસંગિક ઉદબોધન કર્યું હતું કોટેશ્વર મંદિરે આવતા ચેત્ર વદ મા પ્રફુલભાઇ શુક્લ ની રામ કથા ની ઘોષણા કરવામાં આવી હતી જેમાં ચેતનભાઈ જોશી ભીમપોર તરફથી એકાવન હજાર રૂપિયા દાન ની જાહેરાત કરવામાં આવી હતી
