Read Time:41 Second
સંઘ પ્રદેશ દમણના મૂળ નિવાસી અને લંડન (યુનાઈટેડ કિંગડમ) માં સ્થાયી થયેલા એન.આર.આઈ.ગ્રુપના કન્વીનર શ્રી કેશવ બટાકના સુપુત્ર સંજય બટાકે મીડલસેક્સ યુનિવર્સિટીમાંથી ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં બી.એસ.સી.ની ડીગ્રી હાંસલ કરી છે.આ સિદ્ધિ બદલ સંજય બટાકને તેમના માતા-પિતા,ભાઈબધુઓ, પરિવારજનો, સગા સંબંધિઓ અને નજીકના મિત્રોએ અભિનંદન આપ્યા હતા અને ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી.Attachments area
