Explore

Search

November 22, 2024 10:54 am

लेटेस्ट न्यूज़

दमण के निवाशी और गुजरात राज्य के सफल कोच के नाम से पहचाने जाने वाले श्री भगूभाई पटेल लंदन में

Bhagu Patel पतलारा: भगू पटेल ने लंदन में पास किया ECB Level 2 क्रिकेट कोचिंग।

 दमण के निवाशी और गुजरात राज्य के सफल कोच के नाम से पहचाने जाने वाले श्री भगूभाई पटेल ने लंदन में मिडलसेक्स काउंटी  द्वारा संचालित ECB Level 2 क्रिकेट कोचिंग कोर्स पास करने में सफलता प्राप्त की है। ECB Level 2 पास करने के बाद भगू पटेल ने अपनी प्रतिक्रिया व्यक्त करते हुए बताया है कि मुझे बहुत ख़ुशी है कि में दमण में १५ सालो से क्रिकेट कोचिंग क्षेत्र में सेवा प्रदान की है और मेरी मेहनत रंग लाई है जिश्मे हेमांग पटेल, उमंग टंडेल और सरल प्रजापति जैसे उभरते क्रिकेटर मैंने गुजरात क्रिकेट एसोसिएशन को दिये है जिनमे यह तीनों मेरे प्रशिक्षु ने कई रिकॉर्ड अपने नाम करके मेरा और दमण का नाम ऊँचा किया है जिस पर मुझे गर्व है और मुझे विश्वास है कि यह तीनों आगे भी कई सारे रिकॉर्ड अपने नाम करेंगे। भगू  पटेल ने आगे बताया है कि में विदेश में रहकर भी क्रिकेट कोचिंग के क्षेत्र में जुड़े रहूँगा और मुझे विश्वास है कि एक दिन में विदेश में भी खिलाड़ी तैयार करके मेरी उपलब्धियाँ हासिल करूँगा। आगे भगू पटेल ने बताया है कि  मिडलेसक्स क्रिकेट काउंटी और उनके ECB Level 2 के प्रशिक्षक राज नाथ, शकील अंसारी और मेरे साथी रेहान राणा का आभार व्यक्त करता हु जिशकी बदौलत मैंने ECB Level 2 क्रिकेट कोचिंग कोर्स पास करने में सफलता प्राप्त की है।

Bhagu Patel पतलारा: ભગુ પટેલે લંડનમાં ECB લેવલ 2 ક્રિકેટ કોચિંગ કર્યું પાસ.
દમણના રહેવાસી અને ગુજરાત રાજ્યમા સફળ કોચ તરીકે એક આગવી ઓળખ ધરાવનાર શ્રી ભગુભાઈ પટેલે લંડનમાં મિડલસેક્સ કાઉન્ટી દ્વારા સંચાલિત ECB લેવલ 2 ક્રિકેટ કોચિંગ કોર્સ પાસ કરવામાં સફળતા મેળવી છે. ECB લેવલ 2 પાસ કર્યા બાદ ભગુ પટેલે પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા કહ્યું કે હું ખૂબ જ ખુશ છું કે મેં દમણમાં ક્રિકેટ કોચિંગના ક્ષેત્રમાં 15 વર્ષ સુધી સેવા આપી છે અને મારી મહેનત રંગ લાવી છે, જેમાં મેં ઘણા ક્રિકેટરો તૈયાર કર્યા છે જેમા હેમાંગ પટેલ, ઉમંગ ટંડેલ અને સરલ પ્રજાપતિ જેવા ઉભરતા ક્રિકેટરો મેં ગુજરાત ક્રિકેટ એસોસિએશનને આપ્યાં છે જેમાં મારા આ ત્રણેય તાલીમાર્થીઓએ અનેક રેકોર્ડ પોતાના નામે કરીને મારું અને દમણનું નામ ઊંચું કર્યું છે, જેનો મને ગર્વ છે અને મને વિશ્વાસ છે કે મારા આ ત્રણેય ખેલાડીઓ હજી ઘણા રેકોર્ડ ભવિષ્યમા પણ બનાવશે. ભગુ પટેલે વધુમાં જણાવ્યું હતું કે હું વિદેશમાં રહીને પણ ક્રિકેટ કોચિંગના ક્ષેત્ર સાથે જોડાયેલો રહીશ અને એક દિવસ વિદેશમાં પણ ખેલાડીઓ તૈયાર કરીને મારી સિદ્ધિઓ હાંસલ કરીશ તેમ માનું છું. ભગુ પટેલે વધુમાં જણાવ્યું કે હું મિડલસેક્સ ક્રિકેટ કાઉન્ટીના ECB લેવલ 2 ના પ્રશિક્ષક રાજ નાથ, શકીલ અંસારી અને મારા સાથીદાર મિત્ર રેહાન રાણાનો ખૂબ ખુબ આભાર માનું છું જેમના કારણે હું ECB લેવલ 2 ક્રિકેટ કોચિંગ કોર્સ પાસ કરવામાં સફળ થયો છું.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग