Explore

Search

October 14, 2025 5:31 pm

लेटेस्ट न्यूज़
Advertisements

વાપી ભીલાડ ઉમરગામ નો ડિસ્કો રોડ પ્રશાસન ને ધન્યવાદ

સમકાલીન
ન્યૂઝ મહેન્દ્ર પંચાલ દ્વારા ઉમરગામ
પોસ્ટ : ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪
નાચ ન જાને આંગન ટેઢા…
નાચવું ન હોય તો સત્તાધિશો ગમે તે બહાનાં કાઢતાં હોય છે…!
સત્તાધિશોની નફ્ફટાઈનાં કારણે વાહનચાલકોની આ દશા થઈ રહી છે
ખરાબ રસ્તાનાં અભાવે વાહનચાલકો પોતાનાં વાહનો નચાવી કૂદાવીને લીલાડ રેલવે
ગરનાળું પસાર કરી રહ્યાં છે. આ ગરનાળામાંથી તાલુકા, જીલ્લા વહીવટી તંત્રનાં અધિકારીઓ
અને પદાધિકારીઓ તથા રાજ્કીય પક્ષનાં રાજકારણીઓ પસાર થતાં હોય છે. તે છતાં પણ
આ માર્ગનાં ખાડા પુરવા કોઈ દરકાર લેતું નથી. જેથી, વાહનચાલકોએ પોતાનાં વાહનો
કરિયાત નચાવવુ પડતું હોય છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements