મહિલાઓની જટીલ શારીરિક સમસ્યા “મેનોપોઝ ” અંગે સેમીનાર :- Pinkal Bhatt

Views: 61
0 0
Spread the love

Read Time:1 Minute, 25 Second

મહિલાઓની જટીલ શારીરિક સમસ્યા “મેનોપોઝ ” અંગે સેમીનાર યોજાશે ‘”મેનોપોઝ” એ મહિલાઓની જટીલ શારીરિક સમસ્યાઓ પૈકી ની એક છે. હજારો મહિલાઓ આ રોગથી પીડિત છે ત્યારે અમદાવાદ શહેરમાં પ્રથમવાર “મેનોપોઝ” મુદ્દે સેમીનાર યોજાઈ રહ્યો છે. મહિલાઓને ‘મેનોપોઝ’ જેવા જટીલ રોગ વિશે જાણકારી મળી રહે, જીવનની આ શારીરિક સમસ્યા માં કેવી સારવાર મેળવવી તે અંગે જાગૃતતા કેળવાય તેવા હેતુસર સેમીનાર નું આયોજન સન બિલ્ડર્સ ગ્રુપ દ્વારા કરવામાં આવ્યું છે. તા. 14 મી ઓગસ્ટે અમદાવાદમાં એએમએ(AMA) ખાતે બપોરે 2 થી 5 સુધી સેમીનાર યોજાનાર છે. આ સેમીનાર માં ગાયનેકોલોજિસ્ટ ડૉ. શીતલ પંજાબી અને ડૉ. કલા શાહ માર્ગદર્શન આપશે.મેન્ટલ હેલ્થ નું માર્ગદર્શન પીંકલ ભટ્ટ આપશે. આ સેમીનાર માં મહિલાઓ વહેલા તે પહેલાના ધોરણે નિઃશુલ્ક રજીસ્ટ્રેશન કરાવી શકે છે મોં.ન. 9725150999 પર રજીસ્ટ્રેશન કરાવી શકે છે.

Pinkal Bhatt – (M.Health Director)
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *