Explore

Search

July 2, 2025 12:37 pm

लेटेस्ट न्यूज़
Advertisements

*કેવા લોકો પાસે થી આપણે સત્તા, સંપતિ છોડાવી અને કેવા લોકો ના હાથ માં સોપી દીધી*!! : Varsha Shah

*કેવા લોકો પાસે થી આપણે સત્તા, સંપતિ છોડાવી અને કેવા લોકો ના હાથ માં સોપી દીધી*!! : Varsha Shah

*દેશ જે દિવસે “આઝાદ” થયો ત્યારે પહેલી “સહી” “ભાવનગરના મહારાજા”એ કરી. ગાંધીજી પણ એક “ક્ષણ” માટે “સ્તબ્ધ” થઈ ગયેલા. “૧૮૦૦ પાદર – ગામ” “સૌથી પહેલા આપનારા” એ “ભાવનગરના “મહારાજા કૃષ્ણકુમારસિંહજી.”*
*”ભાવનગર મહારાજે” વલ્લભભાઈ પટેલને પૂછ્યું , વલ્લભભાઈ મને “પાંચ મિનીટ”નો સમય આપશો?*
*”વલ્લભભાઈ”એ “મહારાજા”ને કહ્યું કે, “પાંચ મિનીટ” નહીં “બાપુ”, તમે કહો એટલો સમય આપું*.
*ભાવનગર “મહારાજે” વલ્લભભાઈને વાત કરી કે, આ *”રાજ” તો “મારા બાપ”નું છે,* *”મારું” છે. “સહી” કરું એટલી વાર*છે. દેશ આઝાદ થઈ જશે, પણ “મહારાણી”નો જે “કરિયાવર” આવ્યો છે એનો “હું માલિક” નથી.*મારે “મહારાણી”ને પુછાવવું છે કે એ “સંપત્તિ”નું શું કરવું?**એક માણસ “મહારાણી”ને પૂછવા ગયો.*
*માણસે “મહારાણી”ને કહ્યું કે, “મહારાજ” સાહેબે પૂછાવ્યું છે કે પોતે સહી કરે એટલી વાર છે, “રજવાડાં” ખતમ થશે, “દેશ આઝાદ” થશે, પણ તમારા* *”દાયજા”નું શું કરવું ?**ત્યારે “ગોહિલવાડ”ની આ “રાણી” એ જવાબ આપ્યો કે, “મહારાજ”ને કહી દો કે આખો* *”હાથી” જતો હોય ત્યારે એનો “શણગાર” ઉતારવાનો “ના” હોય, “હાથી “શણગાર” સમેત આપો તો જ સારો લાગે*
*આરપાર : દેશ આઝાદ થઈ ગયો પછી મહારાજા “કૃષ્ણકુમારસિંહજી” એ મદ્રાસનું “ગવર્નર” પદ શોભાવ્યું, અને એ પણ “૧” રૂપિયાના “માનદ વેતન”ની શરતે*.”
*ઘણી વખત વિચાર આવે છે કે કેવા લોકો પાસે થી આપણે સત્તા, સંપતિ છોડાવી અને કેવા લોકો ના હાથ માં સોપી દીધી*…!!!!

1912-1919: મહારાજકુમાર શ્રી કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી સાહિબ ગોહિલ, ભાવનગરના યુવરાજ સાહેબ
1919-1937: મહામહિમ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી સાહેબ, ભાવનગરના મહારાજા
1937-1938: લેફ્ટનન્ટ હિઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી સાહેબ, ભાવનગરના મહારાજા
1938-1943: લેફ્ટનન્ટ હિઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી સર કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી સાહેબ, ભાવનગરના મહારાજા, કે.સી.એસ.આઇ.
1943-1945: કેપ્ટન હિઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી સર કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી સાહેબ, ભાવનગરના મહારાજા, કે.સી.એસ.આઇ.
1945-1946: લેફ્ટનન્ટ-કર્નલ હિઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી સર કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી સાહેબ, ભાવનગરના મહારાજા, કે.સી.એસ.આઇ.
1946-1948: કર્નલ હિઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી સર કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી સાહેબ, ભાવનગરના મહારાજા, કે.સી.એસ.આઇ.
1948-1965: કોમોડોર હિઝ હાઇનેસ મહારાજા રાઓલ શ્રી સર કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી સાહેબ, ભાવનગરના મહારાજા, કે.સી.એસ.આઇ.
1948-1952: કોમોડોર મહામહિમ શ્રી સર કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી ગોહિલ, મદ્રાસ રાજ્યના રાજ્યપાલ, KCSI
માન

મહારાજકુમાર શ્રી કૃષ્ણ કુમારસિંહજી ભાવસિંહજી

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements