Read Time:5 Minute, 43 Second
.૨૬-૦૨-૨૦૨૪
દીપેશ ટંડેલ પર દમણના ધાર્મિક સૌહાર્દને બગડવાની કોશિશ પર દાખલ હો FIR : કેશવ બટાક
- કેશવ બટાકે દમણના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટને પત્ર લખી ડીડીએના આરોપો પર ‘દૂધ કા દૂધ પાની કા પાની’ કરવાનું કર્યુ આગ્રહ
દમણ . કેશવ બટાકે દીપેશ ટંડેલ પર દમણના ધાર્મિક સૌહાર્દ અને લૉ એન્ડ ઑર્ડરની સ્થિતિ બગડવાની કોશિશના મામલે એફઆઈઆર દર્જ કરવાની માંગણી કરી છે. કેશવ બટાકે આજે દમણના ડિસ્ટ્રીક્ટ મેજીસ્ટ્રેટ સૌરભ મિશ્રાને રૂબરૂ મળીને પત્ર આપી જણાવ્યું હતું કે દીપેશ ટંડેલે ૪ નવેમ્બર ૨૦૨૩ મીએ દિલીપનગર ગ્રાઉન્ડમાં મુસ્લિમ પરિવારના લગ્ન પ્રસંગમાં ગાય કાપી હોવાની વાતો કહી ધાર્મિક ઉન્માદ ફેલાવાની કોશિશ કરી હતી. સામાજિક કાર્યકર કેશવ બટાકે ડીએમ સૌરભ મિશ્રાને પત્રમાં લખ્યું કે દિલીપનગર ડેવલપમેન્ટ એસો. (ડીડીએ) ના ચેરમેને કેશવ બટાકને મને ફોન પર જણાવ્યું હતું કે દીપેશ ટંડેલે ડીડીએના વાઇસ પ્રેસિડેન્ટ, ટ્રેજરર, સેક્રેટરી, ચેરમેનને ગ્રાઉન્ડ પર બોલાવી મુસ્લિમ પરિવારના લગ્ન પ્રસંગને તાત્કાલિક સ્ટૉપ કરવાનો કહ્યું હતું. ડીડીએ હોદેદારોના ઇનકાર બાદ દીપેશ ટંડેલે ડીડીએ હોદેદારોને ગાળો આપી તમે બધાએ રાજીનામું આપી દેઓ એમ કહ્યું હતું. - દીપેશ ટંડેલે
તેજ રાત્રે ૯ વાગે ડીએમસીના સીઓને દિલીપનગર ગ્રાઉન્ડમાં મુસ્લિમ લગ્નમાં અભદ્ર મંત્રોચ્ચાર અને ગાય કાપી હોવાની વાતો કહી ગ્રાઉન્ડ પર બોલાવ્યો હતો. જોકે, સીઓ સ્થળ વિજિટ કર્યા બાદ ‘ત્યાં એવું કશું બન્યું નહીં’ ની વાત કહી ત્યાંથી ચાલી ગયાં હતાં. બે દિવસ બાદ ૬ નવેમ્બર ૨૦૨૩ મીએ ડીડીએ અને મહિલા મંડળની મીટિંગમાં પહોંચી ૧૪ મહિલાઓની સામે તેમના હસ્બેન્ડોને બંગડી પહેરી ઘરમાં બેસી જવાનીથી માંડી ગંદો ગાળો આપ્યો હતો. કેશવ બટાકે ડીએમને કહ્યું કે ડીડીએની વીડિયો રેકોર્ડિંગ તપાસમાં ત્યાં ગાય કાપી હોવાની કોઈ સબૂત નહોતી મળ્યું. ડીડીએ દીપેશ ટંડેલને પત્ર લખી તેમના આરોપોના સંદર્ભે સબૂતો રજુ કરવાની સાથે માફી માંગવા જણાવ્યું હતું. પરંતુ દીપેશ ટંડેલે સબૂત પણ ના આપ્યો અને માફી પણ નહીં માંગી. કેશવ બટાકે પ્રેસ બયાનમાં જણાવ્યું હતું કે દીપેશ ટંડેલની હરકતથી દમણમાં ધાર્મિક ઉન્માદ ફેલી શક્યો હતો. દમણના શાંતિપૂર્ણ મહૌલને બગડવાનો ખતરો હતો. દીપેશ ટંડેલની કૌમી એકતા બગડવાની કોશિશના કારણે દમણમાં લૉ એન્ડ ઑર્ડરની સ્થિતિ બગડી શકતી હતી. એવા હરકત ક્યારેય પણ બર્દાશ્ત કરાશે નહીં. ડીડીએના આરોપોની નિષ્પક્ષ તપાસ કરાવી સાથે દીપેશ ટંડેલ પર ધાર્મિક સદભાવ બગડવાની કોશિશના મામલે એફઆઈઆર દર્જ કરવી જોઈએ.
લી .
કેશવભાઈ બટાક,
સામાજિક કાર્યકર, દમણ. - प्रेस विज्ञप्ति.26-02-2024
- दमन में धार्मिक सौहार्द बिगाड़ने की कोशिश में दीपेश टंडेल पर एफआईआर दर्ज: केशव बटक
- केशव बटक ने दमन के जिलाधिकारी, डीडीएनए को लिखा पत्र आरोपों पर ‘दूध का दूध पानी का पानी’ पर दिया जोर
दमन . केशव बटक ने दमन में धार्मिक सद्भाव और कानून व्यवस्था की स्थिति को बिगाड़ने के प्रयास के लिए दीपेश टंडेल के खिलाफ प्राथमिकी दर्ज करने की मांग की है। केशव बटक ने आज दमन के जिलाधिकारी सौरभ मिश्रा को पत्र देकर कहा कि दीपेश टंडेल ने यह कहकर धार्मिक उन्माद फैलाने की कोशिश की है कि 4 नवंबर 2023 को दिलीपनगर मैदान में एक मुस्लिम परिवार के विवाह समारोह में गाय का वध किया गया था. सामाजिक कार्यकर्ता केशव बटक ने डीएम सौरभ मिश्रा को लिखे पत्र में कहा है कि दिलीपनगर डेवलपमेंट एसो. (डीडीए) के अध्यक्ष केशव बटाकन ने मुझे फोन पर बताया कि दीपेश टंडेल ने डीडीए के उपाध्यक्ष, कोषाध्यक्ष, सचिव, अध्यक्ष को मैदान में बुलाया और उनसे एक मुस्लिम परिवार के विवाह समारोह को तुरंत रोकने के लिए कहा। डीडीए अधिकारियों के इनकार के बाद दीपेश टंडेल ने डीडीए अधिकारियों को डांटते हुए कहा कि आप सभी को इस्तीफा दे देना चाहिए.
