” લાલૂભાઈ તમે દીપેશ ટંડેલને લઈ લોકોના વચ્ચે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરો! ડબલ રોલ ચાલશે નહીં” : કેશવભાઈ બટાક

Views: 7
0 0
Spread the love

Read Time:3 Minute, 1 Second

૧૪-૦૪-૨૦૨૪
લાલૂભાઈ તમે દીપેશ ટંડેલને લઈ લોકોના વચ્ચે પોતાની સ્થિતિ સ્પષ્ટ કરો! ડબલ રોલ ચાલશે નહીં” : કેશવભાઈ બટાક

  • નિર્દોષ શરીફ ભોળા લોકો અને સ્થાનિકો જોડે દાદાગિરી કરનાર દીપેશ ટંડેલને ખભા પર હાથ મૂકી તમારે ચૂંટણી પ્રચાર કરવાથી લોકોમાં નારાજગી પ્રસરી રહી છે : કેશવભાઈ બટાકે લાલૂભાઈ પટેલને પત્ર લખી કર્યુ સાવચેત કેશવભાઈ બટાકે લાલૂભાઈ પટેલને શરીફ ભોળા લોકો સાથે દાદાગિરી કરનાર ઘમંડી દીપેશ ટંડેલને લઈ ચૂંટણી પ્રચાર નહીં કરવાની સલાહ આપી છે. ભાજપ પ્રત્યાશી લાલૂભાઈ પટેલને મોકલેલ પત્રમાં સામાજિક કાર્યકર કેશવભાઇ બટાકે લખ્યું છે કે દીપેશ ટંડેલે થ્રીડી ભાજપ અધ્યક્ષ તરીકે ૩ વર્ષમાં લોકોનું નહીં પોતાનું જ ભલું કર્યું છે. પૉલિટિકલ પાવરના ઘમંડમાં દીપેશ ટંડેલે દિલીપનગર ડેવલપમેન્ટ એસો.ના હોદેદારોનું અપમાન, ડીડીએ મહિલા મંડળની બહેનો જોડે જીભાજોડી અભદ્ર વર્તન, દિલીપનગરના પ્રવેશ દ્વારના તાળા તોડવાની અને અશોક ધનવાનીની બિલ્ડિંગના દુકાનદારોને ધમકાવી દુકાન ખાલી કરવાની દાદાગિરી કર્યુ છે. મૂળ બહારી એવા દીપેશ ટંડેલે દમણના લોકોથી દાદાગિરી કરે! અને તમે લાલૂભાઈ એવા દીપેશ ટંડેલના ખભા પર હાથ મૂકી દમણના લોકોના ઘરે-ઘરે જઈને વોટ માંગો છો! દીપેશ ટંડેલ થ્રીડી ભાજપાધ્યક્ષના ૩ વર્ષના ટૂંકા ગાળામાં પોતાનો બિઝનેસ અને બેંક બેલેન્સ વધારીને કરોડપતિ બની ગયા. દીપેશ ટંડેલના ઘમંડી અને ઉપેક્ષાપૂર્ણ વર્તનથી થ્રીડી ભાજપના ઘણાં સંનિષ્ઠ કાર્યકરો અને પદાધિકારીઓ સ્વયંને અપમાનિત મહેસૂસ કરે છે અને ઇચ્છે છે કે દીપેશ ટંડેલે પ્રદેશ ભાજપ અધ્યક્ષ પદેથી રાજીનામું આપીને અમારૂ બધાને જીવ બખ્શે. કેશવભાઈ બટાકે પ્રેસ બયાનમાં કહ્યું કે લાલૂભાઈ તમને એ વધુ ખબર છે. છતાં પણ જો લાલૂભાઈ તમે દીપેશ ટંડેલને સાથે લઈ ચૂંટણી પ્રચાર કરો છો તો તમને લોકોના વચ્ચે દીપેશ ટંડેલને લઈ તમારો મંતવ્ય અને સ્થિતિ સ્પષ્ટ કરવી જોઈએ. લાલૂભાઈ ડબલ સ્ટૈંડર્ડ અને ડબલ રોલ ચાલશે નહીં,એ જાણીને રાખશો.
    લિ.
    કેશવભાઈ બટાક,
    ( સામાજિક કાર્યકર, દમણ )
Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *