Explore

Search

November 22, 2024 5:02 pm

लेटेस्ट न्यूज़

GUJARAT POLICE પોલીસ કમિશ્નરની કચેરી, અમદાવાદ નું જાહેરનામું


GUJARAT POLICE
પોલીસ કમિશ્નરની કચેરી, અમદાવાદ શહેર,
શાહીબાગ,અમદાવાદ
વિશેષ શાખા, કચેરી ટેલીફોન નં-૦૭૯૨૫૬૩૩૪૦૦.
Email:Spl1-ahd@gujarat.gov.in
-: જાહેરનામું :-
ફોજદારી કાર્યરીતી અધિનિયમ સને ૧૯૭૩(૧૯૭૪ના નં.૨) ની કલમ-૧૪૪ અન્વયે કાઢેલ હુકમ:
નંબર : વિ.શા./જાહેરનામું/એ-સેકશન/પરમીટ/ પ૫/૨૦૨૪ તા-૨૬|૪|૨૦૨૪
હુકમ :-
આગામી લોકસભાની સામાન્ય ચુંટણી ૨૦૨૪ શાંતીપુર્ણ અને સૌહાર્દપૂર્ણ રીતે યોજાય તેમજ
નાગરિકો સાનુકુળ પરિસ્થિતિમાં તથા ભયમુક્ત વાતાવરણમાં ચુંટણી અંગે પોતાના યોગ્ય પ્રતિભાવ આપી શકે
તથા પોતાનો પવિત્ર મત આપવાના અધિકારનો યોગ્ય ઉપયોગ કરી શકે વિગેરે મુદ્દાઓને ધ્યાને લઇ અમદાવાદ
શહેરમાં પ્રવર્તમાન હાલની શાંતી અને સલામતી જળવાઇ રહે તે અનુસંધાને આગામી લોકસભા સામાન્ય ચુંટણી
અનુસંધાને થનાર પ્રચાર-પ્રસાર અન્વયેની રેલી/સભા/સરઘસમાં કોઇના કોઇ કારણો આગળ ધરી કેટલાક ઈસમો
કે જુથ દ્વારા વિરોધ કરવાની તથા કાળાવાવટા ફરકાવી, સુત્રોચ્ચાર કરી, પ્લે કાર્ડ/ બેનરો દર્શાવી કે આક્રમક કે
ઉશ્કેરણી જનક ભાષણ/ સુત્રોચ્ચાર કરી જે તે વિસ્તારની શાંતી સલામતી જોખમાવવાની પુરેપુરી સંભાવના
જણાતી હોય તથા જાહેર સુલેહ શાંતી ભંગ કે હુલ્લડ કે બખેડો થવાની પુરીપુરી સંભાવના રહેલી હોય જે બાબતો
લક્ષમાં લેતા સામાન્ય નાગરિકોની સલામતિ અને સુરક્ષા અને યોગ્ય જાહેર વ્યવસ્થા જાળવવા સારૂ નિયમન
રાખવાની જરૂર જણાય છે.
આથી હું જી.એસ.મલિક પોલીસ કમિશ્નર, અમદાવાદ શહેર, ગુજરાત સરકારના ગૃહ
વિભાગનાં તા.૦૮.૧૧.૧૯૮૨ ના નોટીફીકેશન નં.જીજી/૪૨૨/સીઆરસી/૧૦૮૨/એમ તથા ગૃહ વિભાગના
તા.૦૭.૦૧.૧૯૮૯ ના સંકલીત જાહેરનામાં નં.જીજી/ફકઅ/૧૦૮૮/૬૭૫૦/મ અન્વયે ફોજદારી કાર્યરીતી
અધિનિયમ સને-૧૯૭૩(૧૯૭૪ ના નં.૨)ની કલમ-૧૪૪ અન્વયે મળેલ સત્તાની રૂએ આથી હુકમ કરૂ છું કે,
:-પ્રતિબંધિત કૃત્યો:-
લોકસભા સામાન્ય ચુંટણી ૨૦૨૪ ના પ્રચાર પ્રસારની રેલી/સભા/સરઘસ દરમ્યાન કોઇએ
કાળાવાવટા ફરકાવવા નહિ, કે ઉશ્કેરણીજનક બેનર પ્લે કાર્ડ વિગેરે બતાવવુ નહિ અથવા કોઇ વિરૂધ્ધમાં
ઉશ્કેરણીજનક સુત્રોચ્ચાર કરવા નહિ.
-:અમલવારીનો સમયગાળો :-
આ હુકમનો અમલ તા.૧૭/૦૪/૨૦૨૪ ના,કલાક ૦૦/૦૦ થી તા.૦૭/૦૫/૨૦૨૪ ના
કલાક ૨૪/૦૦ વાગ્યા સુધી,
:-વિસ્તાર:-
અમદાવાદ શહેર પોલીસ કમિશ્નરની હકુમત હેઠળનો સમગ્ર વિસ્તાર,

गुजरात पुलिस
कार्यालय पुलिस आयुक्त, अहमदाबाद शहर,
शाहीबाग, अहमदाबाद
विशेष शाखा, कार्यालय दूरभाष क्रमांक-07925633400।
ईमेल: Spl1-ahd@gujarat.gov.in
-: घोषणा :-
दण्ड प्रक्रिया अधिनियम, 1973 (क्रमांक 2 सन् 1974) की धारा-144 के अंतर्गत पारित आदेश:
क्रमांक: वि.शा./प्रकाशन/अ-सेक्शन/परमिट/प5/2024 दिनांक-26|4|2024
आदेश :-
अगला लोकसभा आम चुनाव 2024 शांतिपूर्ण एवं सौहार्दपूर्ण ढंग से संपन्न हो
नागरिक आरामदायक एवं भयमुक्त वातावरण में चुनाव में अपनी उचित प्रतिक्रिया दे सकें
और अन्य मुद्दों को ध्यान में रखते हुए अपने पवित्र वोट देने के अधिकार का सही उपयोग कर सकते हैं अहमदाबाद
आगामी लोकसभा आम चुनाव को देखते हुए शहर में मौजूदा शांति और सुरक्षा बनाए रखने के लिए
प्रचार-प्रसार के अनुरूप होने वाली रैली/सभा/जुलूस में किसी न किसी कारण से कुछ मुद्दे सामने रख दिये जाते हैं।
या समूहों द्वारा विरोध प्रदर्शन करना और काले बैनर फहराना, नारे लगाना, प्ले कार्ड/बैनर प्रदर्शित करना या आक्रामक होना या
उत्तेजक भाषण/नारे जिससे क्षेत्र की शांति और सुरक्षा को खतरा होने की संभावना हो
ऐसे मामले जो सार्वजनिक शांति भंग करने या दंगा या असंतोष पैदा करने वाले प्रतीत होते हैं और संभावित हैं
आम नागरिकों की सुरक्षा को ध्यान में रखते हुए तथा उचित सार्वजनिक व्यवस्था बनाए रखते हुए अच्छा विनियमन
रखने की आवश्यकता प्रतीत होती है।
इसलिए मैं जीएस मलिक पुलिस आयुक्त, अहमदाबाद शहर, गुजरात सरकार का सदन हूं
विभाग की अधिसूचना क्रमांक जीजी/422/सीआरसी/1082/एम दिनांक 08.11.1982 एवं गृह विभाग
समेकित अधिसूचना संख्या जीजी/एफएकेए/1088/6750/एम दिनांक 07.01.1989 के तहत आपराधिक प्रक्रिया
अधिनियम संख्या 1973 (संख्या 2 सन् 1974) की धारा-144 के आधार पर, मैं एतद्द्वारा आदेश देता हूँ कि,
:-निषिद्ध अधिनियम:-
लोकसभा आम चुनाव 2024 की प्रचार रैली/बैठक/जुलूस के दौरान कोई भी
काली तख्तियां न फहराएं, न ही ताश आदि या किसी के विरुद्ध उत्तेजक बैनर प्रदर्शित करें
भड़काऊ नारे न लगाएं.
-:कार्यान्वयन अवधि:-
यह आदेश दिनांक 17/04/2024, 00:00 से 07/05/2024 तक प्रभावी है।
24:00 बजे तक,
:-क्षेत्र:-
अहमदाबाद शहर पुलिस आयुक्त के अधिकार क्षेत्र में पूरा क्षेत्र,

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग