Explore

Search

July 6, 2025 7:05 pm

लेटेस्ट न्यूज़

श्री जगन्नाथ मंदिर सेवा संस्थान दुनेठा दमण ने जगन्नाथ भगवान की रथ यात्रा दुनेठा मंदिर से गुंडीचा मंदिर अमर कॉम्प्लेक्स तक किया था यात्रा 27 जुन को शुरु हुई थी, 5 जुलाई तक गुंडीचा मंदिर मे पुजा अर्चना तथा भजन कीर्तन होते रहे यात्रा की शुरुआत से लेकर सभी भक्तजनों ने सहयोग दिया था संस्थान के मुख्या श्रीमति अंजलि नंदा के मार्गदर्शन से सम्पन्न हुआ

Advertisements

સિનિયર સિટીઝન કૌંશીલ સંસ્થાની વાર્ષિક સભા 15.6.2024 ના દિને હોટેલ દરિયા દર્શન ખાતે દમણ જિલ્લા માં નંબર 1 થી 3 આવેલ વિદ્યાર્થી નું સન્માન નો કાર્યક્રમ નું આયોજન

સંસ્થાના માનનીય સભ્યો ને જણાવવાનું કે સંસ્થાની વાર્ષિક સભા 15.6.2024 ના દિને હોટેલ દરિયા દર્શનમાં સવારે 10.30 કલાકે રાખેલ છે તેમાં દમણ જિલ્લા માં નંબર 1 થી 3 આવેલ વિદ્યાર્થી નું સન્માન નો કાર્યક્રમ પણ સામેલ છે. તો જે કોઈ સભ્યો ની આ બાબતે ફાળો આપવાની ઈચ્છા હોય તેઓએ શ્રી બાબરભાઈ ખજાનચી કે શ્રી ભગવાનજી પટેલ સેક્રેટરી ને ફોન નંબર 9904043182 કે 9824678227 પર જાણ કરી નોંધાવી દેવા વિનંતી છે. સન્માન માટે એજ્યુકેશન ઓફિસ માંથી 9 વિદ્યાર્થીઓ ના નામ આવી ગયેલ છે.સભ્યો સંસ્થાના સ્થાપના દિવસ ના આ પ્રસંગ ને ઉત્સાહથી ઉજવવા સહકાર આપશે એવી વિનંતી છે.
કાર્યક્રમ પૂરો થતાં સ્વરૂચી ભોજન smt. શોભનાબેન જોશી, સમત. ભારતીબેન જોશી અને શ્રી દિલીપ વાસીયા તરફથી રાખવામાં આવેલ છે તો દરેક સભાસદો આ પ્રસંગે હાજર રહેવાની વિનંતી છે.
દમણ .તા.8.6.2024 ચેરમેન ચન્દ્ર કાંત દલાલ સી સી કા દમણ. દમણ.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements