गुजरात राज्य के वित्त मंत्री के गांव में नवनिर्मित पुल का एक पिलर ढह गया
गुजरात राज्य के वित्त मंत्री कनुभाई मोहनभाई देसाई के गांव उमरसाडी देसावाड में समुद्री पर्यटन को बढ़ावा देने के लिए उमरसाडी देसावाड श्मशान घाट और 66 किलोवाट पावरहाउस के बीच बनाया जा रहा पुल ढह गया। पारडी तालुका का उमरसाडी गांव एक बड़ी आपदा से बच गया। वह भी भाजपा शासन के दौरान राज्य के वित्त मंत्री रहे कनुभाई देसाई के गांव में हुआ था। भाजपा प्रदेश में भ्रष्टाचार को लेकर ऊपर-ऊपर से चिल्ला रही है। यह इसका एक बड़ा उदाहरण है।
इस उपरोक्त घटना में कोई दोषी प्रमाण नहीं होगा.. क्योंकि ऐसे दोषी लोगों के पार्टी फंड के कारण ही आज भाजपा मजबूत है।
ગુજરાત રાજ્ય ના નાણામંત્રી ના ગામ માં નવનિર્મિત પુલ નો એક પીલર ધરાશયી
ગુજરાત રાજ્યના નાણામંત્રી કનુભાઈ મોહનભાઈ દેસાઈ નું ગામ ઉમરસાડી દેસાઈવાડ માં દરીયાઈ ટુરિઝમ ને પ્રોત્સાહન આપવા માટે તૈયાર થઈ રહેલ પુલ જે ઉમરસાડી દેસાઈવાડ સ્મશાનભૂમિ અને 66kw પાવરહાઉસ ની વચ્ચેથી બનાવવામાં આવી રહ્યો હતો..તે ભરચોમાસે પત્તા નો મહેલ ધરાશયી થાય તે રીતે તેનો એક પીલર ધરાશયી થઇ ગયો. પારડી તાલુકાના ઉમરસાડી ગામમાં મોટી દૂર્ઘટના થતી બચી ગઈ. તે પણ ભાજપ રાજમાં રાજ્યના નાણામંત્રી એવા કનુભાઈ દેસાઈ ના ગામમાં આવી ઘટના બની. ભાજપ રાજમાં ભ્રષ્ટાચાર છાપરે ચઢીને પોકારી રહ્યો છે. તેનો આ ઉત્તમ નમૂનો છે.
આ ઉપરોક્ત ઘટના માં કોઈ દોષી પુરવાર થશે નહીં.. કારણકે આવા દોષી લોકો ના પાર્ટી ફંડ ના કારણકે જ ભાજપ આજે મજબૂત બન્યું છે.
