: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪
જમણી બાજુ : એકાદ વર્ષ પહેલાં તલવાડા પાસે અંડરપાસ બનાવવાં તાલુકા/જીલ્લાનાં
કેટલાક પદાધિકારી વિગેરેઓ, ન્યુઝમાં ચમકવા ખાતમુહૂર્ત પણ કરી ગયાં હતાં.
દમણગંગા નદી અને મોહનગામ કાંટા વચ્ચે બ્લેકસ્પોર્ટ્સ હોવાથી નેશનલ હાઈવે
ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વ્હિક્યુલર અંડરપાસ વિગેરે બાંધકામની પેપર વર્ક
કાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અતિ જોખમી ને.હા.નંબર ૪૮નાં તલવાડા ગામ,
જ્યાંથી મલાવ થઈ સરીગામ – ઉમરગામ વિગેરે જેવાં વિસ્તારોમાં જતાં હોય છે. આ
માર્ગ પર વાહનોની અવરજવર સતત રહી છે. તલવાડા હાઈવે પર રસ્તો ક્રોસિંગ
વખતે ઘણાં નાનાં મોટા અકસ્માતો થઈ ચુક્યાં છે. જે એક બ્લેકસ્પોર્ટ જેવો જ છે.
તો પછી, અહીં વ્હિક્યુલર અંડરપાસ બનાવવાની કામગીરી કેમ શરૂ કરાતી નથી?
–
મહેન્દ્ર પંચાલ
: S
SAMKALIN
NEWS
પોસ્ટ : ૧૮સપ્ટેમ્બર ૨૦૨૪
ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં કલર યુક્ત,
કેમિકલ હોય એવું પાણી છોડવામાં આવી રહ્યું
છે. જોકે આ કલર યુક્ત પાણી કોણ છોડી રહ્યું
છે તે જાણી શકાયું નથી.
મહેન્દ્ર પંચાલ | : ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪
પ્રેરણા ન્યુઝ એન્ડ ફિચર્સ (ડિજિટલ)
Powered by A D Bhandari | x.com/theadbhandari
વડોદરા – મુંબઈ એક્સપ્રેસવેનાં પેકેજ નંબર ૧૦ તલાસરી – કરવડ સેક્શનનાં ચેનેજ કિમી
૧૧૫.૦૫૦ તથા તેની આસપાસનાં ચેનેજમાં આવેલાં, હાઈ વોલ્ટેજ કરંટ ટ્રાન્સમિશન ટાવર્સ
ખસેડવાની કામગીરી નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, જે તે ઇલેક્ટ્રીસીટી ડિપાર્ટમેન્ટ
પાસે ક્યારે હાથ ધરાવશે? જાણવાં મળ્યું હતું કે, આ નડતરરૂપ ટાવર્સને કારણે સદર ચેનેજમાં
એક્સપ્રેસવેનું કામ અધૂરું પડ્યું છે..! શું નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, (પીઆઈયુ
સુરત) નાં અધિકારીઓ ટાવર્સ ખસેડવાની કામગીરી બાબતે લાપરવાહી દાખવી રહ્યાં છે? રોડ
ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રી નીતિન ગડકરી આ બાબતે ચુપ કેમSubject to Umargam Jurisdiction
: G.X
GLD.C. & N, AJAL
UMARGAM
SSAMKALIN
NEWS
નોટીફાઈડ એરીયા ઓથોરીટી
પોસ્ટ : ૧૮ સપ્ટેમ્બર ૨૦૨
ઉમરગામ જીઆઇડીસી વિસ્તારમાં કેટલીક કંપનીઓ પોતાના
CSR ફંડમાંથી દાન દક્ષિણા કરતાં હોવાથી, નોટીફાઇડ એરિય
કચેરી, ગુ.ઔ.વિ.નિ., ઉમરગામે પણ વસાહતનાં વિકાસલક્ષી
કામોમાં સહભાગી થવા એક ફતવો બહાર પાડ્યો છે. Sponsored by
મહેન્દ્ર પંચાલ Umergam
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877