Umergam Underpass,water with Chemical ,National Highway and GIDC Connected Problems : Mahendra Panchal
: ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪જમણી બાજુ : એકાદ વર્ષ પહેલાં તલવાડા પાસે અંડરપાસ બનાવવાં તાલુકા/જીલ્લાનાંકેટલાક પદાધિકારી વિગેરેઓ, ન્યુઝમાં ચમકવા ખાતમુહૂર્ત પણ કરી ગયાં હતાં.દમણગંગા નદી અને મોહનગામ કાંટા વચ્ચે બ્લેકસ્પોર્ટ્સ હોવાથી નેશનલ હાઈવેઓથોરિટી ઓફ ઈન્ડિયાએ વ્હિક્યુલર અંડરપાસ વિગેરે બાંધકામની પેપર વર્કકાર્યવાહી હાથ ધરી છે. જ્યારે અતિ જોખમી ને.હા.નંબર ૪૮નાં તલવાડા ગામ,જ્યાંથી મલાવ થઈ સરીગામ – ઉમરગામ … Read more