ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનનીવાર્ષિક સામાન્ય સભા સંપન્ન : અનિલ ભંડારી

Views: 8
0 0
Spread the love

Read Time:1 Minute, 32 Second


ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ એસોસિયેશનની
વાર્ષિક સામાન્ય સભા સંપન્ન


આજરોજ દહાડ ખાતેની ઓમ રેસીડેન્સીનાં ક્લબ હાઉસમાં યોજાયેલી ઉમરગામ ઈન્ડસ્ટ્રીઝ
એસોસિયેશન (યુઆઇએ)ની વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) ખૂબ જ ભાવાત્મક એકતા અને
સંગઠનની વિચાર શક્તિ સર્જનાત્મકતા રીતે પાર પડી હતી. યુઆઈએનાં ઉત્સાહી અને દમદાર
પ્રમુખ નરેશ બાંઠિયા અને ટીમનાં નેજા હેઠળ યોજાયેલી આ સભામાં જીઆઇડીસીનાં ઇન્ફ્રા
વિકાસ, હોસ્પિટલ પ્રોજેક્ટ, સુચિત ઇન્ડસ્ટ્રીલ એક્સ્પો વિગેરે જેવી કામગીરીની ચર્ચા કરવામાં
આવી હતી. તદુપરાંત યુઆઈએ દ્રારા એક ઈન્ડસ્ટ્રીલ ડિરેક્ટરીનું પણ વિમોચન કરવામાં આવ્યું
હતું. આ વાર્ષિક સામાન્ય સભાનું આયોજન ઉધોગપતિ ઈશ્વરભાઈ બારીએ નિઃશુલ્ક એમનાં
ઓમ રેસીડેન્સીનાં વાતાનુકુલિત ક્લબ હાઉસમાં ગોઠવણ કરી, સાથે એમણે આવનાર દરેકને
પ્રીતિ-ભોજન પણ કરાવ્યું હતું.
(પોસ્ટ : ૨૮ સપ્ટેમ્બર ૨૦૨૪)
Powered by A D Bhandari | PNF Digital is an abbreviation for ‘Prerna News & Features Digital | For any feedback, suggestion
& complaint regarding this content please send e-mail : prernanews@gmail.com | Subject to Umargam Jurisdiction

Happy
Happy
0 %
Sad
Sad
0 %
Excited
Excited
0 %
Sleepy
Sleepy
0 %
Angry
Angry
0 %
Surprise
Surprise
0 %

Spread the love

Average Rating

5 Star
0%
4 Star
0%
3 Star
0%
2 Star
0%
1 Star
0%

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *