વાપી શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આયોજિત આવતીકાલે 2 ઓક્ટોબરે 2024 ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની 155 મી જન્મજયંતી ઉજવવામાં આવશે તો તમામ કોંગ્રેસના પ્રમુખ, નગર પાલિકાના સભ્યો,પ્રદેશના હાદેદારો, આગેવાનો,અને કૌગ્રેસના કાર્યકર્તાઓએ મોટી સંખ્યામાં હાજર રહેવા વિનંતી… 🙏🏻🙏🏻💐💐
સ્થળ: સોનોરસની સામે કોપરલી રોડ વાપી,
તારીખ:2 ઓક્ટોબર 2024
સમય:સવારે 10:00 વાગ્યે
નિમેષભાઈ વશી
પ્રમુખ,
વાપી શહેર કોંગ્રેસ સમિતી…
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877