डाकघर की लाडली योजना की गड़बड़ी से लोग परेशान हैं। सोशल मीडिया से पैदा हुई गलतफहमियों के कारण केंद्र शासित प्रदेश और बाहर से आए लोगों को महाराष्ट्र सरकार की लाडली योजना का लाभ लेने में परेशानी हो रही है।
दमण नगरपालिका अध्यक्ष श्री अस्पी दमानिया एवं पोस्ट मास्टर श्री उमेश मह्यावंशी ने डाकघर आये लोगों को लाडली योजना के बारे में जानकारी प्रदान की।
પોસ્ટ ઓફિસ ની લાડલી યોજના ની ગેર સમજથી લોકો પરેશાન. મહારાષ્ટ્ર સરકાર ની લાડલી યોજના નો લાભ લેવા સંઘ પ્રદેશ અને બહાર થી આવેલા પરપ્રાંતિઓમાં સોશ્યિલ મીડિયા થી ઉભી થયેલી ગેરસમજ નાં લીધે થઈ રહી છે પરેશાની …
દમણ નગરપાલિકા પ્રમુખ શ્રી અસ્પી દમણીયા અને પોસ્ટ માસ્ટર શ્રી ઉમેશ માહ્યાવંશીએ લાડલી યોજના વિશે પોસ્ટઓફિસે આવેલા લોકો ને યોજના વિશે જાણકારી પુરી પાડી હતી.
People are disturbed by the misunderstanding of Ladli scheme of post office. Due to misunderstandings arising from social media, people from the Union Territory and from outside are facing trouble to take advantage of the Maharashtra Government’s Ladli Yojana.
Daman Municipal President Mr. Aspi Damania and Post Master Mr. Umesh Mahyavanshi provided information about the Ladli scheme to the people who came to the post office.



Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877