હાર્દિક જોશી કરાટે અકાડેમીમાં ગુરુપૂર્ણિમા મહોત્સવ ઉજવાયો
હાર્દિક જોશી કરાટે અકાડેમીમાં ગુરુપૂર્ણિમા નિમિત્તે ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. અનેક વિદ્યાર્થીઓ અને બ્લેક બેલ્ટ સેન્સેઇ ઉપસ્થિત રહ્યા અને તેમના ગુરુ હાર્દિક જોશી (7th dan black belt) પાસે આશીર્વાદ પ્રાપ્ત કર્યા. સમગ્ર પ્રસંગ ઉત્સાહ થી ભરપૂર રહીયો.
આ અવસરે હાર્દિક જોશીએ તેમના વિદ્યાર્થીઓને સંબોધતા કહ્યું:
આ પૃથ્વી પર એક પણ વ્યક્તિ એવી નથી કે જેના જીવનમાં ગુરુ ન હોય. ગુરુ એ આપણા જીવનનો સાચો માર્ગદર્શક છે. હું દરેક વિદ્યાર્થીને કહું છું કે ગુરુએ આપેલા સિદ્ધાંતો પર હંમેશા ચાલવું જોઈએ, કારણ કે એ જ આપણને સાચા રસ્તે લઈ જાય છે.
તેમણે ગુરુપૂર્ણિમાના મહત્વ વિષે જણાવતાં ઉમેર્યું
ગુરુ વિના જીવન અંધકારમય છે. ગુરુ આપણામાં પ્રકાશ પાથરે છે અને આપણને સાચા માર્ગે દોરી જાય છે. ગુરુપૂર્ણિમા એ અવસર છે ગુરુ પ્રત્યે આપણું આભાર વ્યક્ત કરવાનો અને તેમના ચરણોમાં નમન કરવાનો.
જ્યાં ગુરુ છે, ત્યાં પ્રગતિ છે.
ગુરુ એ તે દીવો છે, જે આપણાં જીવનમાં અજ્ઞાનતાનો અંધકાર દૂર કરે છે.
ગુરુના આશીર્વાદ વિના કોઈ યાત્રા પૂર્ણ થતી નથી.
આ પ્રસંગે વિદ્યાર્થીઓએ ગુરુ માટે કૃતજ્ઞતા વ્યક્ત કરી અને જીવનભર ગુરુના માર્ગદર્શન અનુસાર આગળ વધવાનો સંકલ્પ લીધો. સમગ્ર કાર્યક્રમ પ્રેમ, ભક્તિ અમે ઉલ્લાસ થી પૂર્ણ થયો હતો.
हार्डिक जोशी कराटे ने अकादमी में गुरुपूरिमा महोत्सव मनाया
गुरुप्निमा के अवसर पर हार्डिक जोशी कराटे अकादमी में एक भव्य कार्यक्रम आयोजित किया गया था। कई छात्रों और ब्लैक बेल्ट सेंसई ने अपने गुरु हार्डिक जोशी (7 वें डैन ब्लैक बेल्ट) के साथ आशीर्वाद प्राप्त किया और आशीर्वाद प्राप्त किया। पूरा अवसर उत्साह से भरा था।
इस अवसर पर, हार्डिक जोशी ने अपने छात्रों को संबोधित किया:
इस पृथ्वी पर एक भी व्यक्ति नहीं है जिसका जीवन गुरु नहीं है। बृहस्पति हमारे जीवन का सच्चा गुरु है। मैं हर छात्र को बताता हूं कि गुरु को हमेशा गुरु द्वारा दिए गए सिद्धांतों पर चलना चाहिए, क्योंकि यही एकमात्र तरीका है जो हमें सही तरीके से लेता है।
उन्होंने गुरुप्निमा के महत्व के बारे में जोड़ा
बृहस्पति के बिना जीवन अंधेरा है। गुरु हम में चमकता है और हमें सही तरीके से ले जाता है। गुरुपूरिमा हमें धन्यवाद देने और गुरु को झुकने और उनके पैरों पर झुकने का अवसर है।
जहां बृहस्पति है, वहां प्रगति है।
बृहस्पति वह दीपक है जो हमारे जीवन में अज्ञानता के अंधेरे को हटा देता है।
गुरु के आशीर्वाद के बिना, कोई यात्रा पूरी नहीं हुई है।
इस अवसर पर, छात्रों ने गुरु के लिए आभार व्यक्त किया और जीवन भर के लिए गुरु के मार्गदर्शन में आगे बढ़ने का संकल्प लिया। पूरा कार्यक्रम प्यार, भक्ति के साथ पूरा हुआ।
