Explore

Search

October 14, 2025 6:14 pm

लेटेस्ट न्यूज़
Advertisements

નરેન્દ્ર મોદી સત્તામાં ન આવ્યા હોત તો ભારતીય અર્થતંત્ર અત્યારે છે તેટલુ સશક્ત ન હોત… બલ્કે ખાડે ગયું હોત : Priti Dhorda

નરેન્દ્ર મોદી સત્તામાં ન આવ્યા હોત તો ભારતીય અર્થતંત્ર અત્યારે છે તેટલુ સશક્ત ન હોત… બલ્કે ખાડે ગયું હોત : Priti Dhorda

રીઝર્વ બેંકના પૂર્વ ગવર્નર રઘુરામ રાજનના કહેવા પ્રમાણે જો નરેન્દ્ર મોદી સત્તામાં ન આવ્યા હોત તો ભારતીય અર્થતંત્ર અત્યારે છે તેટલુ સશક્ત ન હોત… બલ્કે ખાડે ગયું હોત.
રઘુનાથ રાજને આ વિષય પર લખેલ નિબંધ દરેક ભારતીય નાગરિકે વાંચવો જોઈએ…
કોઈપણ દેશની સરકારની પહેલી ફરજ છે કે દેશના અર્થતંત્રને મજબૂત કરવુ, દેશને દેવામુક્ત કરવો, દેશનો GDP વધારવો, દેશને આંતરરાષ્ટ્રીય ઊંચાઈએ પહોંચાડવો, દેશના આંતર-બાહ્ય દુશ્મનો ઉપર દબાણ વધારવુ, મિલિટરીનાં થાણાં, નેટવર્ક અને અદ્યતન શસ્ત્રો વધારવાં…
આ બાબતે મોદીના પહેલાં ભારતની સ્થિતિ શું હતી અને આજે શું છે તેના ઉપરથી દેશના લોકો આજના શાસનની કાર્યદક્ષતા સમજી શકસે… મોદી એ ૨૬ મે ૨૦૧૪ ના રોજ મનમોહનસિંહ પાસેથી ૧૪મા વડાપ્રધાન તરીકે સત્તા ગ્રહણ કરી.
મનમોહનસિંહ ની UPA સરકાર દરમ્યાન આ દેશની મિડીયા એ ૨૯ ઑગસ્ટ ૨૦૧૩ ના રોજ એક સંવેદનશીલ સમાચાર પ્રસિદ્ધ કર્યા જેણે આંતરરાષ્ટ્રીય લેવલે ભારતની છબીને બહુ બદનામ કરી. એ સમાચાર મુજબ તત્કાલિન વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી આનંદ શર્મા એ દેશનું ૫,૫૭૦૦૦ કીલો સોનુ પૈકી પાંચ લાખ કીલો સોનુ કાઢી નાખવાનું નક્કી કરેલ હતુ એટલે કે દેશનું ૯૦% અનામત સોનુ મોર્ગેજ થઈ રહ્યુ હતુ…..
આના પરથી જણાય છે કે મનમોહનસિંહ, જે ખ્યાતનામ વિદ્વાન અર્થશાસ્ત્રી કહેવાતા હતા તેમના દસ વર્ષના શાસનમાં દેશની આર્થિક હાલત કેટલી બધી કથળી ગઈ હતી.
આ સમાચાર પ્રસિદ્ધ થતાં દેશના લોકો અસલામતીના દબાણ હેઠળ હચમચી ગયા. અને વાણિજ્ય મંત્રી આનંદ શર્મા એ દરખાસ્ત રદ કરતાં સુધારેલી ચોખવટ કરી કે મિડિયાએ તેમનો મત ખોટી રીતે રજૂ કર્યો હતો.
ત્યાર બાદ બે કે ત્રણ ઘટનાઓ ના કારણે ભારતીય અર્થતંત્ર એકદમ પડીભાગ્યુ હતુ…. તેમણે સોનુ ગીરવે મુકવાની વાત પડતી મૂકી કારણકે તેનાથી ભારતની આબરૂ આંતરરાષ્ટ્રીય રીતે બીલકુલ ધોવાઈ રહી હતી અને જનતાનો રોષપણ સાતમા આસમાને હતો.
પણ આ વિપત્તિ માંથી બહાર નિકળવા મનમોહનસિંહ ની સરકારે વિદેશી ચલણમાં ૨.૨૩ લાખ કરોડ રૂપિયાનું ઋણ લીધુ.
બસ ત્યાં તો મોદી સરકારનું આગમન થઈ ગયું, ૫.૫૭ લાખ કીલો સોનુ અને ૨.૨૩ લાખ કરોડ રુપિયાનું ઋણ વારસામાં મળ્યુ… એ બધુ દેવુ મોદી સરકારે વ્યાજ સહીત ભર્યુ, અને સોનુ ૫.૫૭ ટનથી વધીને ૧૪૮ ટન થયું…
૩૦ જૂન ૨૦૨૧ મુજબ દેશનું અનામત સોનુ વધીને ૭૦૫ ટન થયેલ છે…
કોંગ્રેસના વડા પ્રધાન મનમોહન સિંઘના શાસનકાળમાં નાદાર અર્થવ્યવસ્થાને આવરી લેનારા અને રાહુલ ગાંધીની કૉંગ્રેસ અને સામ્યવાદી પક્ષોને લલચાવનારા લ્યુટિયન મીડિયાના સિકોફૅન્ટિક પત્રકારો સતત દુઃખી હોવાનો ઢોંગ કરે છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દેશની અર્થવ્યવસ્થાને બરબાદ કરી રહ્યા છે.
૧. તત્કાલિન RBI ગવર્નર રઘુરામ રાજન નુ કબુલનામુ વાંચો…

૨ મોદી સરકારે તે લોન પરત ભરી દીધી છે એ પણ આ લિંક પર ક્લિક કરીને જુઓ..

કોંગ્રેસ અને સામ્યવાદીઓનાં જૂઠાં કાવતરાં ને જાણો અને સમજો…
તો રાષ્ટ્રના હિત માટે સજાગ થઈ જાઓ…
આ સાત વર્ષમાં નરેન્દ્ર મોદીએ એવું કંઈક કર્યું છે કે સ્વતંત્રભારતના ઈતિહાસમાં કોઈ કરી શક્યું નથી. તો જરૂરથી વાંચો…
પ્રથમ વિજય….. ભારતને જેણે બસો વર્ષ ગુલામ રાખ્યું તે બ્રિટનમાં કૉમન વેલ્થના ૫૩ દેશોની મીટીંગમાં નરેન્દ્ર મોદી સર્વમાન્ય પ્રમુખ નિયુક્ત થયા… દરેક ભારતીયને ગર્વ થાય અને છાતી ચૌડી થાય તેવી આ ઘટના છે.
બીજો વિજય….. યુનોની માનવ અધિકાર કાઉન્સિલમાં ભારત ન હતુ… તેમાં મેમ્બર થવા ૯૭ વોટ જોઈએ પણ ભારતને ૧૮૮ (ડબલ) વોટ મળ્યા… મોદીની વિદેશયાત્રાઓ નાં આ પરિણામ છે…

ત્રીજો વિજય….. વિશ્વના “મોસ્ટ પાવરફુલ” ૨૫ દેશોની યાદી પ્રસિદ્ધ થઈ જેમાં ભારત પાંચમા સ્થાન ઉપર છે, જ્યારે પાકિસ્તાન ક્યાંય નથી.
ચોથો વિજય….. આપણી માસિક GST કર આવક એક લાખ કરોડ ને આંબી ગઈ છે, આ એક ચા વાળાનું અર્થશાસ્ત્ર છે.
પાંચમો વિજય….. નવા સોલાર પાવર પ્લાન્ટ્સ ની સ્થાપનામાં ભારત અમેરિકા અને જાપાનને વટાવી બીજા નંબર પહોંચ્યુ…
🎈 છઠ્ઠો વિજય….. ૨૦૧૭-૧૮માં સોલાર એનર્જી ઉત્પાદન બમણુ થયું. ચીન અને અમેરિકા પણ અચંબિત થયા.
સાતમો વિજય….. ભારતનો અંતરિક્ષમાં રોકેટ પ્રક્ષેપણ GDP ૮.૨ % ચાઈના – ૬.૭ % અને અમેરિકા – ૪.૨ %
આઠમો વિજય….. સુપરસોનિક મિસાઈલ જલ, સ્થલ અને આકાશ ત્રણે માંથી છોડી શકનાર પ્રથમ દેશ બન્યો…
નવમો વિજય… સીત્તેર વર્ષમાં પાકિસ્તાનની સમૃદ્ધિ ભારતીય ચલન ની બનાવટી નોટો ના લીધે જ હતી…. મોદીએ નોટબંદી કરી અને નોટ છાપવાના કાગળ પાકિસ્તાનથી મંગાવવાના બંધ કરીને પાકિસ્તાનને કંગાળ બનાવી દીધુ.
દસમો વિજય.. ૨૦૧૪ માં કોંગ્રેસના રક્ષા મંત્રી એ.કે.એન્ટોનીએ કહ્યુ હતુ કે દેશ અત્યારે આર્થિક સંકટોના કારણે રાફેલ કે નાનુ જેટ વિમાન પણ ખરીદવા શક્તિમાન નથી. પણ મોદીના શાસનમાં રાફેલ અને S-400 ની પણ ડીલ થઈ. .. વિચારો કોંગ્રેસના શાસનમાં પૈસા ક્યાં જતા હતા…
અગિયારમો વિજય.. સેના ને જમ્મુ એન્ડ કશ્મિરમાં જરુરી ૨૫૦૦ જેટલી બુલેટ પ્રૂફ શસ્ત્રસજ્જ સ્કોર્પિયો ગાડી મળી.
બારમો વિજય… આર્થિક ક્ષેત્રે ભારત ફ્રાન્સને ખસેડીને છઠ્ઠા સ્થાને પહોંચ્યું…
તેરમો વિજય.. જર્મનીને ખસેડીને ભારત ઓટોમોબાઈલ ક્ષેત્રે ચોથા સ્થાન પર પહોંચ્યુ.
ચૌદમો વિજય… વિજ ઉત્પાદન ક્ષેત્રે રશિયાને ખસેડી ભારત ત્રીજા સ્થાને પહોંચ્યુ..
પંદરમો વિજય… કાપડ ઉત્પાદન માં ભારત ઈટાલીને ખસેડીને બીજા સ્થાને પહોંચ્યું.
સોળમો વિજય… મોબાઈલ ઉત્પાદનમાં વિએટનામને ખસેડી ભારત બીજા સ્થાને…
સત્તરમો વિજય… પોલાદ ઉત્પાદનમાં ભારત જાપાનને ખસેડીને બીજા સ્થાને…
અઢારમો વિજય… ભારત ખાંડ ઉત્પાદનમાં દુનિયામાં પ્રથમ… બ્રાઝિલ ખસીને બીજા નંબર…
ઓગણીસમો વિજય… શ્રીરામ મંદિર, ૩૭૦મી કલમ, તીન તલાક, CAA, NRC અને યુવતીના લગ્નની ઉમર ૧૮ થી ૨૧ નાં બીલ સફળતા પૂર્વક પાસ થઈ ગયાં….. સમાન નાગરિક કાનૂન અને વસ્તિ નિયંત્રણ કાનૂન આવી રહ્યાં છે…
વીસમો વિજય… અજાગૃત હિંદુઓમાં રાષ્ટ્રવાદનો ઉદય થયો, ૧૨૫ હિંદુઓ કહી શકે છે કે તેમના માટે દુનિયામાં રહેવા એક માત્ર ભારત દેશ છે…
સેંકડો આતંકવાદીઓ ને મારી નાખ્યા. દેશને આતંકવાદમુક્ત બનાવ્યો…
આ નરેન્દ્ર મોદીનો પ્રભાવ છે…
કૉંગ્રેસ આતંકવાદીઓથી ડરતી હતી.. જ્યારે આતંકવાદીઓ નરેન્દ્ર મોદીથી ડરે છે. By Priti Dhorda

Narendra Modi
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements