Read Time:1 Minute, 0 Second
મોટી દમણ રામસેતૂ સી-ફેસ રોડ પર અકસ્માત
બાઈક ચાલક વાપીના ચલા મુક્તાનંદ માર્ગ પાસે રહેતો 22 વર્ષીય ધવલ અશોકભાઈ પરમાર
મર્સિડીસ કાર ચાલક પ્રિન્સ પટેલ ( ભીમપોર ) તેનો એક મિત્ર હતો સાથે કારમાં
કાર નંબર DD-03-AC-0029
બાઈક બ્રાન્ડ ન્યૂ હતી. અપાચી બાઈક
રાત્રે 11-30 કલાકે અકસ્માત થયેલો
મર્સીડીસ ચાલક લાઈટ હાઉસ થી જામપોર તરફ જતો હતો
અને બાઈક ચાલક જામપોર થી લાઈટ હાઉસ તરફ
જામપોર કટ પાસે અકસ્માત સર્જાયેલો
બાઈક સવારનું હોસ્પિટલ લઈ જતી વેડા એ એમ્બ્યુલન્સમાં મોત નિપજેલું
ડોક્ટરોએ મૃત જાહેર કરેલો
પોલીસે ગુનો નોંધી કાર ચાલકની ધરપકડ કરી છે.
