માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૨૯ સપ્ટેમ્બર
ટુકવાડા પી.એચ.સી. ખાતે ન્યુટ્રી કટિ વતિરણ કયિક્રમ યોજાયો
માનનીય વડાપ્રધાનશ્રીનાં ‘સહી પોષણ, દેશ રોશન’ આહવાનને, ચરથિ કરવા તથા સુપોષતિ ગુજરાતના સંવેદનશીલ લક્ષ્યને હાંસલ કરવા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકાર વલસાડ જલ્લિાનો કપરાડા તાલુકાનાં સંકલિત બાળ વિકાસ સેવા યોજના કપરાડા ઘટક-ર દ્વારા પાંચમાં રાષ્ટ્રીય પૌષણ- માહ ૨૦૨૨ ની થીમ ‘મહહલા અને સ્વાસ્થ્ય અંર્તગત કપરાડા તાલુકાના અંતરિયાળ ગામ ટુકવાડા પી.એચ.સી. ખાતે અતકુિપોષતિ તેમજ કુપોષતિ બાળકો તથા સર્ગભા, ધાત્રી માતાઓને ન્યુટ્રી કટિ વતિરણનો કાયક્રમ આયોજતિ કરવામાં આવ્યો હતો, જે ન્યુટ્રી કીટ કાકડકોપર ગામનો વાઇબ્રન્ટ પ્રોડક્ટસ પ્રા.લઈિના દાતાઓ દ્વારા આપવામાં આવી હતી. લાર્ભોથી દીઠ ૧ કિગ્રા ચણા, ૧ ક.ગ્રા મગ, ૧ કિ.ગ્રા શીંગદાણા, ૧ ક.ગ્રા ગોળ અને ૧ ક.િગ્રા ખજુરનું વતિરણ કરવામાં આવ્યું.
આ ર્કાયક્રમમાં કપરાડા ઘટક-૨ ના બાળ વિકાસ યોજના અધિકારી વિનિતાબેન એ. વળવીએ સમગ્ર પોષણ માહ દરમિયાન કુપોષણ માટેના જવાબદાર કારણો સામે જન જાગૃતિ લાવીને લોક સહકારથી જન આંદોલન વડે કુપોષણને નાબુદ કરવા તેમજ મમતા દવિસે અતકિપોષતિ બાળકોની આરોગ્ય તપાસ બાદ જરૂર જણાય તો સીએમટીસીમાં રીફર કરવા અંગે માહિતી આપી હતી તેમજ આંગણવાડી ર્કાયકર બહેનો તથા વાલીઓને બાળકોના સ્વાસ્થ્ય અંગે જાગૃત, સંવેદનશીલ તથા સયિ રહેવા માટે અપીલ કરવામાં આવી હતી. આંગણવાડીમાંથી આપવામાં આવતા ટી.એચ.આર.નો મહત્તમ ઉપયોગ કરી કુપોષણને ડામવા માટે અપીલ કરવામાં આવી હતી.
ટુકવાડા પી.એચ.સી.ના મેડીકલ ઓફીસર ડો.સોહમ પટેલ દ્વારા અતિ કુપોષતિ, કુપોષતિ બાળકોની આરોગ્ય ચકાસણી કરવામાં આવી હતી. તેમજ આગામી વિધાનસભાની ચુંટણીને અનુલક્ષીને આંગણવાડી કાયકર બહેનો દ્વારા જાહેર સ્થળોએ રંગોળી બનાવી મતદાન અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.
સમગ્ર ર્કાયક્રમનું સંચાલન ટુકવાડા સેજા સુપરવાઇઝર ધવળીબેન બી,જાદવ દ્વારા કરવામાં આવ્યું હતું અને કપરાડા ઘટક-રના આંકડા મદદનીશ અંજનાબેન દ્વારા કોંયક્રમમાં ઉપસ્થતિ મહેમાનોનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો. આ કાયક્રમમાં ઉપસ્થતિ એન.એન,એમ. બ્લોક કો.ઓડીનેટર જીતેન્દ્રભાઇ જે ગાયકવાડ તેમજ ટુકવાડા સેજાના તમામ આંગણવાડી ર્કાયકર બહેનોનાં સહયારા પ્રયાસથી સંપૂણ કયિક્રમ સંપન્ન થયો.
932
કપરાડાના અંભેટી ખાતે પોષણ માહ અંર્તગત ‘પોષણ ગરબા’ અને મતદાન જાગૃત ર્કાયક્રમ યોજાયો
માહિતી બ્યુરોઃ વલસાડઃ તા. ૨૯ સપ્ટેમ્બર
F*..Ç_.
-000
વલસાડ જલ્લિાના કપરાડાના અભેટી ખાતે પોષણ માહની ઉજવણીના ભાગરૂપે કપરાડા-૨ નાં ભેટી સેજાની આંગણવાડી બહેનો દ્વારા “પોષણ ગરબો” તેમજ મતદાન જાગૃતનો કંયક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં લાભથીઓને ગણવાડીમાં ચાલતી યોજનાઓ વિશે જાગૃતતા ફેલાવવા માટે નવરાત્રીના પૅવને અનુરૂપ પોષણનો ગરબો કરી પોષણસુધા, દૂધર્સજીવની, ટેકહોમરાશન, કુપોષતિબાળકોને CMTCમાં દાખલ કરવા, પૂવ પ્રાથમકિ શક્ષિણ વગેરેની માહિતી આપવામાં આવી હતી. તદઉપરાંત કલ્પિકર બહેનો દ્વારા ટેકહોમ રાશનમાંથી બનાવેલ વિવિધ વાનગીઓનું નર્દિશન પણ કરવામાં આવ્યું હતું. જેમાં લાભથીઓને આ વાનગીઓ કઈ રીતે બનાવવી તેની સમજ આપવામાં આવી હતી. કાયક્રમમાં અભેટી સેજાના સુપરવાઇઝર અકિલ વરિાણી દ્વારા ગ્રામજનોને પોતાના બાળકોને આંગણવાડીમાં નધિમતિ મોકલવવા તથા બાળકના ર્સવાંગી વિકાસમાં સહભાગી થવા માટે અપીલ કરવામાં આવી હતી. પોષણ ગરબામાં રજૂ કરાયેલી તમામ યોજનાઓની વસ્તૃિત માહહતી આપવામાં આવી હતી. આંગણવાડી ર્કાયકર બહેનોના સહયોગથી મતદાન જાગૃતી અંગે રંગોળી અને પોષણતોરણ બનાવવામાં આવ્યા હતા.
-000
Ç…Ç_. 933
આજે અંબાજીથી વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આવાસોનું ઈ-લોર્કાપણ કરશે, વલસાડમાં 174 લાર્ભાથી ગૃહ પ્રવેશ કરશે — વલસાડના મોરારજી ઓડટીરીયમમાં ઈ-ગૃહ પ્રવેશ અને ચાવી વતિરણનો ર્કાયક્રમ યોજાશે — શહેરમાં 758 મંજૂર આવાસ પૈકી 395 આવાસોનું બાંધકામ પૂણ થતા સરકારશ્રી દ્વારા 13.82 કરોડની સહાય ચૂકવાઈ માહતિી બ્યુરોઃ વલસાડ તા.29 સપ્ટેમ્બર
વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી આજે તા. 30 સપ્ટેમ્બરે બનાસકાંઠાના અંબાજીથી પ્રધાનમંત્રી આવાસ યોજના (શહેરી) અંર્તગત તમામ લાભથીઓના આવાસોનું ઈ-લોfપણ અને ઈ-ગૃહ પ્રવેશ કરશે. જે ર્કાયક્રમના જીવંત પ્રસારણ દરમિયાન વલસાડ શહેરી વસ્તિારમાં પણ 174 લાર્ભાથીઓને ઈ-ગૃહ પ્રવેશ અને મુખ્ય 20 લાર્ભાથીને ચાવી વતિરણનો કાયક્રમ સાંજે 5 કલાકે વલસાડના મોરારજી દેસાઈ ઓડટીરીયમમાં તાલુકાના તેમજ પાલિકાના પદાધકિારીઓની ઉપસ્થતિમિાં યોજાશે.
શહેરી વસ્તિારો ઝુપડપટ્ટી મુક્ત બને અને નાગરિકોને શહેરી વસ્તિારોમાં આંતરિક માળખાકીય સુવિધાયુક્ત પાકા આવાસો પરવડી શકે તેવી કકંમતે મળી રહે તેવા શુભ આશય સાથે મુખ્યમંત્રી ગૃહ યોજના અને પ્રધાનમંત્રી આવાસ યોજના સરકાર દ્વારા અમલમાં મુકવામાં આવી છે. જે અંર્તગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના BLC (Beneficiary-led individual constructlon) ઘટક હેઠળ જમીન માલિકી ધરાવતા લાભથીઓ દ્વારા વ્યક્તગિત આવાસ માટે નવુ બાંધકામ અથવા હયાત
બાંધકામમાં વધારો કરવા માટે સહાય આપવાની યોજના અમલમાં મુકવામાં આવી છે. જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારનો સંયુક્ત ફાળો હોય છે. જે મુજબ વલસાડ શહેરી વસ્તિારમાં કુલ 758 આવાસ એર્ફોર્ડેબલ હાઉસિંગ મશિન, ગાંધીનગર દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. આ લાર્ભાથીઓને સરકારશ્રી દ્વારા આવાસ દીઠ રૂ. 3.50 લાખની સહાયની ચૂકવણી કરવામાં આવતા આ લાભથીઓએ તેમના આવાસનું બાંધકામ પૂણ ર્કયુ છે. -000***q_











934
ઉમરગામના મોહનગામમાં કોમ્પ્રીહેન્સીવ ર્હોટીકલ્ચર ડેવલપમેન્ટ ર્કાયક્મ અને મશિન મધમાખી કોંયક્મની તાલીમ યોજાઈ સહાયનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોટલ પર તા. 31/12/2022 સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ માહિતી બ્યુરોઃ વલસાડ તા. 29 સપ્ટેમ્બર
વલસાડ નાયબ બાગાયત નિયામક કચેરી દ્વારા ઉમરગામ તાલુકાના મોહનગામ ખાતે કોમ્પ્રીહેન્સીવ હોંટીકલ્ચર ડેવલપમેન્ટ ર્કાયર્કમ, મશિન મધમાખી કોંયમ અને કમલમ ફળ (ડ્રેગન ફ્રુટ)ના વાવેતર યોજનાનો તાલુકાના મિર પ્રોડ્યુસર ઓંગેનાઈજેશન (FPO) અને ખેડૂતોને યોજનાકીય તાલીમ આપવામાં આવી હતી.
આ યોજનાઓના વવિધિ ઘટકો જેવા કે બહુ ર્વષાયુ ફળપાક, વાવેતરમાં સહાય, પયિતના સાધનો જેવા કે ટયુબવેલ વોટર હવેસ્ટીંગ સ્ટ્રકચર, પાઈપ લાઈન, બાગાયતી યાંત્રીકરણ ઘટકમાં ટ્રેકટર અને પાવર ટીલર (20 બીએચપી સુધી), બાગાયતી માળખાકીય સુવિધાઓ માટે પેક હાઉસ અને લેબર રૂમ, ર્વમી કમપોસ્ટ યુનનટ માટે કાયમી માળખુ અને HDPE (હાઈ ડેન્સટી પોલી ઈથેલીન) યુનટિ, GAP (ગુડ એગ્રીકલ્ચર પ્રક્ટાઈસીસ) CERTIFICATION, પ્લાસ્ટીક આવરણના સહાય ધોરણો અને બહુ ર્વષાયુ ફળપાક ઘટક સાથે અન્ય 2 ઘટકો ફરજીયાત છે અને પ્રોજેકટ આધારતિ યોજનાકીય અરજી કરવા માટે ડી.કે.પડાળીયા, નાયબ બાગાયત નિયામક, એ.એમ.વહોરા, મદદનીશ બાગાયત નિયામક અને મોહિની શાહ, બાગાયત અધિકારી ઉમરગામ દ્વારા વગિતવાર યોજનામાં સમાવષ્ટિ વવિધિ ઘટકોના ખેંચના યુનટિ કોસ્ટ અને સહાયના ધોરણો વિશે માહતિગાર કરવામાં આવ્યા હતા. આ તાલીમમાં વલસાડ એગ્રો પ્રોડીસર કો.લી. (FPO) અને તાલુકાના આગેવાન 40 ખેડૂતો સાથે યોજનાના વવિધિ ઘટકો વલ્શિ વસ્તૃિત સમજ આપવામાં આવી હતી અને સહાયનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોટલ પર તા. 31/12/2022 સુધીમાં ઓનલાઈન અરજી કરવા અનુરોધ કરવામાં આવ્યો હતો. -000
વલસાડના પારનેરા ગામની શાળામાં પોક્સો એક્ટ અંગે કાનુની શબીર યોજાઈ – સંમતથિી થયેલુ કૃત્ય પણ ગુનો બને છે કારણ કે, ભોગ બનનાર સગીર હોય છેઃ મુખ્ય જલ્લિા ન્યાયધીશ માહહતી બ્યુરોઃ વલસાડ તા. 29 સપ્ટેમ્બર
Ç…Ç_. 935
ગુજરાત રાજયના વડી અદાલતના મુખ્ય ન્યાયર્મૂત અને ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળના પેટ્રોન ઈન ચીફશ્રી અરવદિ કુમાર તથા એક્ઝક્યુિટીવ ચેરમેન અને ગુજરાત હાઈર્કોટના જજ સોયાબેન ગોકાણીના સીધા માંગર્દશન હેઠળ ગુજરાત રાજ્ય કાનુની સેવા સત્તા મંડળ દ્વારા 20 ઓક્ટોબર સુધી UNICEF સાથે સૌíદ સંસ્થાના સહયોગથી સમગ્ર રાજ્યના જલ્લિા કાનુની સેવા સત્તા મંડળો દ્વારા બાળકો સાથે જાતીય સતામણી અનિયિમ (POCSO ACT) અંગે જાગૃત્તા ફેલાવવા કેમ્પેઈન શરૂ કરવામાં આવ્યું છે.
આ કેમ્પેઈન અંર્તગત તા. 29 સપ્ટેમ્બરે વલસાડ જલ્લિા કાનુની સેવા સત્તા મંડળ દ્વારા વલસાડના પારનેરા ગામની ર્સાવજનકિ માધ્યમિક શાળામાં બાળકો સાથે જાતીય સતામણી અધનિયિમ (POCSO ACT) અન્વયે કાનુની શિબીરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મુખ્ય અતથિ તરીકે ઉપસ્થતિ રહેલા મુખ્ય જલ્લિા ન્યાયાધીશશ્રી અને જલ્લિા કાનૂની સેવા સત્તા મંડળના અધ્યક્ષશ્રી પી.એ.પટેલે વર્ધાિથીઓને સંબોધન કરતા જણાવ્યું હતું કે, 18 ર્વષથી નાની વય ધરાવનારને કાયદો બાળક ગણે છે. બાળકો સાથે સેક્સયુઅલ હેરેસમેન્ટ સહતિના ગુના ગંભીર ગુના છે, જેમાં આકરી સજાની જોગવાઈ છે. વધુમાં મુખ્ય જલ્લિા ન્યાયધીશશ્રી પટેલે કહ્યું કે, સંમતિથી થયેલુ કૃત્ય પણ ગુનો બને છે કારણ કે ભોગ બનનાર સગીર હોય છે. પોક્સો એક્ટ હેઠળ ફરિયાદ કેવી રીતે કરવી, કર્કોટમાં કેસ કેવી રીતે ચાલે અને પૌડતિનું નામ ગુપ્ત રહે સહતિની માહહતી આપી વર્ધાિથીઓને અભ્યાસમાં ધ્યાન આપી ઉજ્જવળ કાર્યકર્દીિ બનાવવા અંગે સલાહ આપી હતી. ડસ્ટ્રિીક ર્કોટના ચોથા એડશ્નિલ ડસ્ટ્રિીક્ટ જજ તરુણ વી. પી. આહુજાએ પોક્સો એક્ટની જોગવાઈ અંગેની વસ્તૃિત માહતિી આપી હતી. શાળાનાં વર્ધાિથીઓને પોક્સો એક્ટની કાયદાની જોગવાઈઓ તેમજ જાગૃત્ત અંગે મહત્વપૂણ જાણકારી આપી હતી. આ શબિીરમાં જલ્લિા કાનૂની સેવા સત્તા મંડળના સચવિશ્રી એસ.એચ.બામરોટિયા, શાળાનાં આર્ચાયશ્રી કરિીટભાઇ પટેલ, પારનેરા ગ્રામ પંચાયતનાં સરપંચશ્રી ભરતભાઇ પટેલ તેમજ શાળા સંચાલક મંડળનાં પ્રમુખશ્રી રાજુભાઇ પટેલ હાજર રહ્યા હતા.
-000

Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877