સુરતમાં ખોટા દસ્તાવેજો ઉભા કરીને કરોડોનો સટ્ટો રમાડતી ગેંગ ઝડપાઈ યુક્રેન કનેક્શન ખુલ્યું
47 પાસબુક, 74 સીમકાર્ડ, 53 ડેબિડ કાર્ડ અને 38 આધાર કાર્ડ જપ્ત
સુરતઃ આર્થિક લાભ મેળવવા બનાવટી દસ્તાવેજોને આધારે ડમી પેઢીઓ ઉભી કરી બેંક એકાઉન્ટ ખોલાવી તેમાં ઇન્ટરનેશનલ ગેમ્સ ફૂટબોલ, ક્રિકેટ, ટેનિસ, કશીનો પર ઓનલાઇન સટ્ટો રમી કરોડાના ગેરકાયદેસર આર્થિક વ્યહહારો કરી રાજ્ય વ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી 4 આરોપીઓની ઇકો સેલે ધરપકડ કરી હતી. અત્યાર સુધી 3 બેન્ક એકાઉન્ટમાં 1217 કરોડની રકમનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હતું. અલગ અલગ બોગસ અને બનાવટી વ્યક્તિ પેઢીના બેંક એકાઉન્ટ તથા ખોટા ભાડા કરારો -૧૬, બનાવટી પેઢીના નામના બોર્ડ – ૦૯, બેનરો – ૦૬ તેમજ અલગ અલગ બેંકની પાસબુક -૦૮,ચેકબુક પર અને અલગ અલગ કંપનીનાં સીમકાર્ડ- ૭૫ તથા અલગ અલગ વ્યક્તીઓના નામના આધારકાર્ડ- ૩૦, પાનકાર્ડ – ૦૮ તથા ડેબીટકાર્ડ- ૫૩ તથા અલગઅલગ ફર્મના પ્રોપરાઇટર અંગેના સીક્કાઓ – ૨૫ મળી આવેલ છે.
સુરત શહેર વિસ્તાર મોટા વેપાર ધંધા સાથે સંકળાયેલ છે. તેમજ સુરત શહેર ટેક્ષટાઇલ અને હીરાના વેપારનુ હબ છે. જેમાં ઘણા મોટા ગેરકાયદેસરના આર્થિક લેવડ-દેવડ થતા હોય છે, જેનાથી અર્થતંત્ર પર પણ અસર થતી હોય છે. અને આવા ગેરકાયદેસરના નાણાની આર્થીક લેવડ દેવડ કરતા ઇસમો પર વોચ રાખી હટીમ જેમાં ઇકો સેલને બાતમી મળી હતી કે બાતમી ડિંડોલી રાજમહલ મોલના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલ દુકાન નં.૧૧૯ માં હરીશ ઉર્ફે કમલેશ જરીવાલા તથા ઋષિકેશ શિદે નાઓ સાથે મળી અલગ અલગ વ્યક્તિઓ પાસે તેમના નામના ઓળખના પુરાવાઓ મેળવી તેમના નામના પોતે રાખેલ દુકાનના ભાડા કરાર તૈયાર કરી તેમાં દુકાન માલિકના નામની ખોટી સહીઓ કરી ઓળખના પુરાવાઓ તેમજ ખોટી સહીવાળા ભાડા કરારનો ઉપયોગ કરી ગુમાસ્તાધારા હેઠળ ડમી પેઢીના નામે લાયસન્સ મેળવી તે ડમી પેઢીના નામે અલગ અલગ બેન્કમાં લગત વ્યક્તિઓના
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877