Explore

Search

August 1, 2025 7:55 am

लेटेस्ट न्यूज़
Advertisements

સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ પૂર્વ સાસંદ (દમણ/દિવ) ના સ્મરણાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ : Jayanti Bhai Patel

સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ પૂર્વ સાસંદ (દમણ/દિવ) ના સ્મરણાર્થે શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ : Jayanti Bhai Patel

!! જય શ્રી કૃષ્ણ !!
સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ
પૂર્વ સાસંદ (દમણ/દિવ) ના સ્મરણાર્થે
શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ
વક્તા : પૂ. પ્રફુલભાઈ શુક્લ
સ્વ. ડાહ્યાભાઈ વલ્લભભાઈ પટેલ
આરંભ : ૩/૦૧/૨૦૨૪ થી ૯/૦૧/૨૦૨૪ સુધી
સમય : દરરોજ બપોરે ૨.૩૦ થી ૫.૩૦ સુધી
પોથીયાત્રા : તારીખ ૩/૦૧/૨૦૨૪ ના રોજ બપોરે ૧.૩૦ કલાકે
અલગ અલગ ૨૧ ગામો માંથી પ્રસ્થાન થઈ ગોત્રેજ માતા
મંદિર ભેંસરોડ થી નીકળી કથા સ્થળે જશે.
મુખ્ય યજમાન : શ્રી જીગ્નેશભાઈ ડાહ્યાભાઈ પટેલ
આયોજક :
ચંચળબેન ડાહ્યાભાઈ પટેલ
પ્રમુખ શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ
શુભ સ્થળ :
“વ્રજ્યામ” સોમનાથ ભવન, શ્રી દમણ જિલ્લા કોળી પટેલ સમાજ ની વાડી,
કોસ્ટલ હાઈવે, ચાર રસ્તા, ભેંસરોડ, નાની દમણ
Jaydeep – 9727548811

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements