Explore

Search

August 1, 2025 11:43 pm

लेटेस्ट न्यूज़
Advertisements

// ધર્મ ના રક્ષણ થી જ ભારત નું રક્ષણ થશે // : કથાકાર પ્રફુલભાઇ શુક્લ

// ધર્મ ના રક્ષણ થી જ ભારત નું રક્ષણ થશે // : કથાકાર પ્રફુલભાઇ શુક્લ

// ધર્મ ના રક્ષણ થી જ ભારત નું રક્ષણ થશે,// પ્રફુલભાઇ શુક્લ

ધરમ પૂર તાલુકા ના ઓઝરપાડા મા ચાલી રહેલી યુવા કથાકાર જતીનભાઈ જાની ની ભાગવત કથા મા આજે અંતરરાષ્ટ્રીય દબંગ કથાકાર પ્રફુલભાઇ શુક્લ આશીર્વાદ આપવા પધાર્યા હતા સાથે ધરમપુર ના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, કથાકાર અનિલભાઈ જાની, ભાવેશભાઈ દવે, નિલેશભાઈ રાચ, દિનેશભાઇ જાની ઉપસ્થિત રહ્યા હતા, સંચાલન ખેરગામ ના ઋષિ કુમાર ચિંતન જોશી એ કર્યું હતું, કથાકાર પ્રફુલભાઇ શુકલે કહ્યું હતું કે આજે સમગ્ર ભારત મા રામજી નો જયજય કાર થઇ રહ્યો છે આપણે ધર્મ નું રક્ષણ કરશુ તો ધર્મ આપડા ભારત નું રક્ષણ કરશે જતીનભાઈ જાની એ આખા ઓઝર પાડા ને ધર્મ મય બનાવી દીધું છે એમના દ્વારા અનેક કથાઓ થાય એવા આશીર્વાદ આપું છું ધારાસભ્ય અરવિંદભાઈ પટેલ અને અનિલભાઈ જાની એ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું છેલ્લે દિનેશભાઇ જાની એ આભાર વિધિ કરી હતી

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements