// ધર્મ ના રક્ષણ થી જ ભારત નું રક્ષણ થશે // : કથાકાર પ્રફુલભાઇ શુક્લ
// ધર્મ ના રક્ષણ થી જ ભારત નું રક્ષણ થશે,// પ્રફુલભાઇ શુક્લ ધરમ પૂર તાલુકા ના ઓઝરપાડા મા ચાલી રહેલી યુવા કથાકાર જતીનભાઈ જાની ની ભાગવત કથા મા આજે અંતરરાષ્ટ્રીય દબંગ કથાકાર પ્રફુલભાઇ શુક્લ આશીર્વાદ આપવા પધાર્યા હતા સાથે ધરમપુર ના ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ પટેલ, કથાકાર અનિલભાઈ જાની, ભાવેશભાઈ દવે, નિલેશભાઈ રાચ, દિનેશભાઇ જાની ઉપસ્થિત … Read more