ધી સુરત મર્કન્ટાઈલ કો-ઓ. બેન્ક લિ., સુરત. દ્વારા
:: નિમંત્રણ ::સહર્ષ સાથે જણાવવાનું કે આપણી
ધી સુરત મર્કન્ટાઈલ કો-ઓપ. બેંક લી.
૬૦ માં વર્ષમાં મંગળ પ્રવેશ કરતાં બેંકના સ્થાપના દિન નિમિત્તે વિવિધ
સેવાકીય પ્રવૃત્તિઓનું આયોજન કરી રહી છે. તો આ સેવાકીય
પ્રવૃત્તિમાં ભાગ લેવા આપશ્રી ને ભાવભર્યું આમંત્રણ પાઠવીએ છીએ…
રકતદાન કેમ્પ
સુરત રકતદાન કેન્દ્ર એન્ડ રીસર્ચ સેન્ટરના સહયોગથી દ્વારા આયોજીત રકતદાન શિબિર
બોડી ચેકઅપ કેમ્પ
યુનિટી હોસ્પિટલના સહયોગથી ફી મેડીકલ ચેકઅપ
()) ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી અને લોકદ્રષ્ટિ ચક્ષુબેંક
સ્વૈચ્છિક નેત્રદાન / દેહદાન / અંગદાન માટેનું રજીસ્ટ્રેશન
અચલ ફિઝીયોથેરાપી ક્લીનીક
નિષ્ણાંત ડૉકટરોની ટીમ દ્વારા વિશિષ્ટ સેવાઓ
દંત ચિકીત્સા
રિધ્ધી ડેન્ટલ કલીનીક & ઈમ પ્લાન્ટનાં સહયોગથી વર્ષ દરમ્યાન ૫૦% નાં
રાહત દરે દંત ચિકીત્સા આપવામાં આવશે.
તારીખ : ૧૪/૦૪/૨૦૨૪, રવિવાર સમય : સવારે ૧૦.૦૦ થી બપોરે ૨.૦૦ સુધી
ઃ સ્થળ ઃ
શ્રી દયાળજી અનાવિલ કેળવણી મંડળ
ગ્રાઉન્ડ ફલોર (એ.સી. હોલ), મજુરા ગેટ, સુરત
C.E.0.
રાકેશ દેસાઈ
:: નિમંત્રક :::
બોર્ડ ઓફ ડિરેકટરર્સ
સ્ટાફ પરિવાર
ચેરમેનશ્રી
કૌશિક એસ. દલાલ
ધી સુરત મર્કન્ટાઈલ કો-ઓ. બેન્ક લિ., સુરત. દ્વારા વિવિધ આરોગ્ય કેમ્પ નું આયોજન : કેતનભાઈ દાદાવાલા
Views: 7

Read Time:1 Minute, 46 Second
