ભારત ની રાજધાની દિલ્હી છે
પણ
આર્થિક રાજધાની *મુંબઈ*
*મુંબઈ* માં જરાક કંઈ આડુંઅવળું થાય તો એની અસર આખા દેશ માં પડે અને સમગ્ર દેશ વાશી ઓ એ ભોગવવું પડે.
આ વાત સુરક્ષા ની દ્રષ્ટિ એ પણ ઠીક નથી. આપણા દુશ્મન રાષ્ટ્ર માટે સહેલું થઇ પડે , માત્ર *મુંબઈ* પર એક બોમ્બ અને આખું રાષ્ટ્ર ખતરા માં
આ વાત ને ધ્યાન મા લઇ આપના માનનીય પ્રધામંત્રીશ્રી એ નક્કી કર્યું કે મુંબઈ ની જગ્યાએ બીજા 7 વિવિધ શહેરો ને ડેવલપ કરવા જેને કહેવાય *Decentralisation*
આ હજુ વિચારતા હતા ત્યાં શિવસેના આડી ફાટી અને નિર્ણય પાક્કો થઇ ગયો.
હવે તબક્કા વાર *મુંબઈ* ને ખતમ કરવા અને બીજા 7 શહેરો ને ડેવલપ કરવાનું શરૂ થઇ ગયું છે.
સુરતરાજકોટભુજવિશાખા પટનમજયપુરકોઇમ્બુરપટના
આ 7 શહેરો ને ડેવલપ કરવામાં આવશે
2024 થી 2028 સુધી માં *મુંબઈ* ની વેલ્યુ બીજા સાધારણ શહેરો જેવી થઇ જશે.
2 કરોડ ના ઘર ની કિંમત 25 થી 30 લાખ થઇ જસે. આ વાત તો *એક જૈન સાધુ લગભગ 150 વર્ષ પહેલાં કહી ગયા કે કરોડો ના ઘરો માં ઢોર બંધાશે.*
આ બધાને ધ્યાન માં લઇ આપણે પણ ધીરે ધીરે આપણા ધંધા રોજગાર વગેરે *મુંબઈ* થી શિફ્ટ કરવા જોઈએ. અને એના માટે આપણા *ગુજરાત* થી શ્રેષ્ઠ કોઈ હોયજ ના શકે.
બને એટલી જલ્દી *મુંબઈ* ની મિલકત ઓછી કરતા જાવ. 1 કરોડ ની પ્રોપર્ટી ના 80 લાખ મળતા હોય તો રાહ ન જુઓ કારણ જેટલું મોડું કરસો એટલી કિંમત ઓછી આવશે
આપણો સમાજ સૌથી વધુ *મુંબઈ* માં છે અને જો આપણે આપણા સમાજ અને લોકો ને બચાવવા હશે તો તાત્કાલિક નિર્ણયો લેવા જરુરી છે.
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877