Explore

Search

September 13, 2025 11:43 pm

लेटेस्ट न्यूज़
Advertisements

માહ્યાવંશી સમાજનાં વિધાર્થી અને વિધાર્થીનીઓ માટે “લોન” યોજના मह्यावंशी समुदाय के छात्र एवं छात्राओं के लिए “ऋण” योजना भारतीय स्टेट बैंक સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા : Suraj Jabra

માહ્યાવંશી સમાજનાં વિધાર્થી અને વિધાર્થીનીઓ માટે “લોન” યોજના मह्यावंशी समुदाय के छात्र एवं छात्राओं के लिए “ऋण” योजना भारतीय स्टेट बैंक  સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા : Suraj Jabra

Mumbai : માહ્યાવંશી સમાજનાં વિધાર્થી અને વિધાર્થીનીઓ માટે “લોન” યોજના
સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા

માહ્યાવંશી સમાજનાં વિધાર્થી અને વિધાર્થીનીઓના ઉચ્ચ શિક્ષણ મેળવવા માટે અને વિદેશમાં લાયકાત ધરાવતા વિધાર્થી/ વિધાર્થીનીઓ એજ્યુકેશન લોન આપવામાં આવે છે,
ભારતમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન, ડિપ્લોમા,એપ્રુવલ બાય UCG/AICTE
વિદેશમાં ગ્રેજ્યુએશન, પોસ્ટ ગ્રેજ્યુએશન મેળવવા માટે કોર્સિસ માન્યતા પ્રાપ્ત અને વિખ્યાત યુનિવર્સિટી દ્વારા
વિધાર્થી અને વિધાર્થીનીઓની યોગ્યતા.
(૧)ભારતનો નાગરિક હોવુ જરૂરી
(૨) ઉપરોક્ત કોસૅમા એડમિશન લીધું જરૂરી તે માટે પ્રવેશ પરિક્ષા પાસ જરૂરી.
(૩)વિદેશની યુનિવર્સિટી માં એડમિશન મળવું જરૂરી
(૪) વિધાર્થી ને કોલેજ ફી,રહેવાનું, લાઈબ્રેરી ફી, લેબોરેટરી ફી, બુક્સ માટે મળશે પણ ૧૦% થી વધારે ટ્યુશન ફી વધવી ના જોઈએ.
(૫)લોન માટે પ્રોસેસિંગ ફી લેવામાં આવતી નથી.
(૬)જે વિધાર્થી ૪-લાખ કરતા વધારે લોન માટે અરજી કરશે તેને રૂપિયા ૫,૦૦૦₹ડિપોઝીટ આપવા પડશે.
(૭)લોન આપને SBI ની નજદીકી શાખા માંથી મળશે
(૮)લોન પાછી ભરવાં માટે “મોરેટોરીયમ”પીરીયડ કોસૅ પુરા થયા પછી ૧-વષૅ કે ૬-મહિના અને વિધાર્થી ને નોકરી મળે ત્યાં સુધી ભરી શકાય, ધારોકે કોસૅનો પીરીયડ ૪-વષૅનો હોય તો ૫-વષૅ પછી લોન ભરવી પડે ત્યાં સુધી છૂટ છે,
લોન ભરવા માટે ૫-૭ વષૅનો પીરીયડ મળશે
(૯)જો વિધાર્થી કોઈ કારણસર કોસૅ સમયસર ના પુરો કરે તો ૨-વષૅનો વધારે સમય મળશે.
(૧૦)ભારતમાં લોન ૧૦-લાખ ₹ (Maximum)
વિદેશમાં લોન ૨૦-લાખ ₹(Maximum)

Please Contact, Deputy General Manager
(Costomer Service)SBI
State Bank Bhavan,4th, floor, Madam Cama Road,
Mumbai,400021,
Tel,(022)22029456-22029451
Fax,(022)22742431
Email,id,dgm.costomer@sbi.co.in
માહિતી અને અનુવાદ
શ્રી સુરજભાઈ જીવણભાઈ જબરા
(પ્રમુખ શ્રી એમ.એસ.પી.સંઘ મુંબઈ)
સાંતાક્રુઝ થી જોગેશ્વરી

मह्यावंशी समुदाय के छात्र एवं छात्राओं के लिए “ऋण” योजना
भारतीय स्टेट बैंक

महावंशी समुदाय के छात्रों को उच्च शिक्षा प्राप्त करने और विदेश में योग्य छात्रों को शिक्षा ऋण प्रदान किया जाता है।
भारत में स्नातक, स्नातकोत्तर, डिप्लोमा, यूसीजी/एआईसीटीई द्वारा अनुमोदन
मान्यता प्राप्त और प्रतिष्ठित विश्वविद्यालयों के माध्यम से विदेश में स्नातक, स्नातकोत्तर की पढ़ाई के लिए पाठ्यक्रम
विद्यार्थियों एवं विद्यार्थियों की पात्रता.
(1) भारत का नागरिक होना चाहिए
(2) उपरोक्त कोसामा में प्रवेश लेने के लिए प्रवेश परीक्षा पास आवश्यक है।
(3) विदेशी विश्वविद्यालय में प्रवेश लेना आवश्यक है
(4) छात्र को कॉलेज शुल्क, आवास, पुस्तकालय शुल्क, प्रयोगशाला शुल्क, किताबें मिलेंगी लेकिन ट्यूशन शुल्क में 10% से अधिक की वृद्धि नहीं की जानी चाहिए।
(5) लोन के लिए कोई प्रोसेसिंग फीस नहीं ली जाती.
(6) 4 लाख से ज्यादा के लोन के लिए आवेदन करने वाले छात्र को 5,000 रुपये डिपॉजिट देना होगा.
(7) आपको लोन एसबीआई की स्थानीय शाखा से मिलेगा
(8) ऋण चुकाने के लिए “मोरेटोरियम” अवधि ऋण पूरा होने के बाद 1 वर्ष या 6 महीने हो सकती है और जब तक छात्र को नौकरी नहीं मिल जाती, ऋण की अवधि 4 वर्ष मानी जाती है, यदि ऋण बाद में चुकाया जाता है 5 साल, फिर चुकाना होगा लोन
लोन चुकाने के लिए आपको 5-7 साल का समय मिलेगा
(9) यदि छात्र किसी भी कारण से समय पर कार्य पूरा नहीं करता है तो 2 वर्ष का अतिरिक्त समय दिया जायेगा।
(10) भारत में ऋण ₹ 10 लाख (अधिकतम)
विदेश में ऋण ₹20 लाख (अधिकतम)

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements