સંગત ગ્રુપ દ્રારા વાપી જી.આઈ.ડી.સી. વી.આઈ.એ. એસી ઓડીટોરીયમ માં મુંબઈના સુપ્રસીધ્ધ ટીવી તથા સીનેમાના રૂપેરી પડદે કામ કરી રહેલ પ્રસિધ્ધ કલાકારો દ્રારા પ્રસ્તુત કરવામાં આવેલ કોમેડી અને પરીવાર સાથે બેસી માણવા જેવા આશરે ૨૦૦ કરતા પણ વધારે ગુજરાતી નાટકો છેલ્લા 20 વર્ષ દરમ્યાન રંગ મંચ પર બતાવવામાં આવ્યા છે.
સંગત ગ્રુપમાં વાપી ઉપરાંત દમણ,સેલવાસ, ઉદવાડા, પારડી, વલસાડ, ભિલાડ, સંજાણ, ઉમરગામ, બોરડી તથા દહાણું થી સભ્યો દર મહિને નાટકોનો આનંદ માણવા આવે છે, શું આપ પણ આ અદ્ભુત મનોરંજન માણવા માંગો છો ?
અમને જણાવતા આનંદ થાય છે કે સંગત ગ્રુપ હવે 21માં વર્ષમાં પ્રવેશ કરી રહયુ છે જે અમો વાપી ટાઉન માં નગરપાલિકા સંચાલિત રજજુ શ્રોફ ઓડીટોરીયમ રોફેલ નામધા કોલેજ ની સામે હવે પછી નાટકો આપણે સૌ સાથે બેસી ને માણીશુ
જેના માટે સભ્યોની નોંધણી શરૂ કરવામાં આવેલ છે તો એક અદ્ભુત મનોરંજનનો આનંદ માણવા આજે જ આપની શીટ બુક કરાવો.
સભ્ય બનવા માટે ફક્ત થોડી વિગતો એક ફોર્મ માં ભરવાની રહેશે જેથી દર મહિને નાટકની ટીકીટ તમારા લખેલ સરનામે મળી જશે તેમજ તમારા મોબાઈલ પર નાટકનું નામ અને તારીખનો SMS પણ મળી જશે, મેમ્બરશીપ બૂકિંગ માટે સંપર્ક કરો.
Himanshu Purohit
93272 88000


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877