Explore

Search

November 22, 2024 4:56 am

लेटेस्ट न्यूज़

ईएमआई के जाल में फँस गया आज का युवा : टी के सोलंकी – ईश्वर परमार

ईएमआई के जाल में फँस गया आज का युवा : टी के सोलंकी –  ईश्वर परमार

टी के सोलंकी –
ईएमआई के जाल में
फँस गया आज का युवा
भौतिक सुख-सुविधाओं के इस युग में हमारी युवा पीढ़ी क्या है?
दिशा समझ में नहीं आती.  एक दूसरे की नजर में
कुछ ऐसा खरीदता है जो उसकी वित्तीय क्षमता से परे है।
आज के आधुनिक युग में कोई भी महंगी वस्तु ईएमआई से ऊपर है
खरीदा जा सकता है।  एप्पल के महंगे फोन की बिक्री पर एक हालिया सर्वेक्षण
आयोजित किया गया, जिसमें यह निष्कर्ष निकला कि भारत में 70% एप्पल फोन ईएमआई पर हैं
खरीदा जाता है.  अब हम जानते हैं कि एप्पल के कितने महंगे फोन हैं
भारत की युवा पीढ़ी में कितना क्रेज है.  ऐसे मध्यवर्गीय युवाओं की
महंगे फोन और इतने महंगे फोन खरीदने की आर्थिक क्षमता नहीं है
फोन की कोई जरूरत नहीं है.  फिर भी केवल अपने दोस्तों के सामने
Vatparaka इतने महंगे फोन ईएमआई पर खरीदते हैं।  ऐसे ही
आज के युवाओं के समय बिताने के अन्य शौक,
यहां तक ​​कि एसी टीवी महंगी बाइक, एसयूवी कार जैसी चीजें भी
ईएमआई पर खरीदारी.  हाल ही में एक नया ट्रेंड शुरू हुआ है
हो गया है, जिसमें युवा ईएमआई पर देश-विदेश की यात्रा करते हैं
जा रहे हैं  कई बार ईएमआई की किश्त उनकी सैलरी से भी ज्यादा होती है
पास होना  अक्सर ईएमआई के जाल में फंसकर डिफॉल्ट कर देते हैं
कदम भी आज के युवाओं से भरे हुए हैं।
जवाब
|||

T K. SOLANKI And ईश्वर परमार
ઈએમઆઈની જાળમાં
ફસાતો આજનો યુવાવર્ગ
આના ભોતિક સુખ સગવડવાળા જમાનામાં આપણો યુવા વર્ગ કઈ
દિશામાં જઈ રહ્યો છે તે સમજાતું નથી. એકબીજાની દેખા-દેખીમાં
એવી વસ્તુની ખરીદી કરે છે, જે એની આર્થિક ક્ષમતાની બહાર છે.
હાલના આધુનિક યુગમાં કોઈ પણ મોંઘી વસ્તુ ઈએમઆઈ ઉપર
ખરીદી શકાય છે. તાજેતરમાં એપલના મોંઘા ફોનના વેચાણનો સરવે
કરાયો, જેમાં તારણ આવ્યું કે, ભારતમાં 70% એપલ ફોન EMI ઉપર
ખરીદાય છે. હાલ આપણે જાણીએ છીએ કે, એપલના મોંઘા ફોનનો
ભારતની યુવા પેઢીમાં કેટલો ક્રેઝ છે. મધ્યમ વર્ગના યુવાનોની આવા
મોંઘા ફોનની ખરીદીની આર્થિક ક્ષમતા હોતી નથી તથા આવા મોંઘા
ફોનની જરૂરિયાત પણ હોતી નથી. છતાં ફકત પોતાના મિત્રો આગળ
વટ પાડવા આવા મોંઘા ફોનની EMI ઉપર ખરીદી કરે છે. આવી જ
રીતે વટ પાડવા માટે આજના યુવાનો મોજ-શોખની અન્ય વસ્તુઓ,
એસી ટીવી મોંઘું બાઈક, એસયુવી કાર જેવી વસ્તુઓ પણ
ઈએમઆઈ પર ખરીદતા હોય છે. તાજેતરમાં જ એક નવો ટ્રેન્ડ શરૂ
થયો છે, જેમાં યુવાનો ઈએમઆઈ ઉપર દેશમાં કે વિદેશમાં ફરવા માટે
જતા હોય છે. ઘણી વખત EMIનો હપ્તો તેના પગારથી પણ વધારે
હોય છે. ઈએમઆઈની જાળમાં ફસાયા પછી ઘણીવાર ન ભરવાના
પગલાં પણ આજના યુવાનો ભરી બેસે છે..
Reply
|||

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग