Explore

Search

November 22, 2024 10:32 am

लेटेस्ट न्यूज़

“અણુ એ અણુ મા માઁ જગદંબા નો વાસ છે” :- પ્રફુલભાઇ શુક્લ

ખેરગામ ખાતે વિશ્વ વિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ ના નિવાસ્થાન “જગદંબાધામ” ખાતે ચાલી રહેલા અસાઢી નવરાત્રી (ગુપ્ત નવરાત્રી) શ્રી સુકતમ અનુષ્ઠાન મા આજે પાચમાં દિવસ નો નવચંડી યજ્ઞ રેખાબેન બિપીનચંદ્ર પટેલ (આતલિયા), જીગ્નેશભાઈ જોષી (સૂરત), બિપીનભાઈ પટેલ (ભૈરવી), કુસુમબેન (સરપંચ શ્રી બિનવાડા),રમણભાઈ ભગતજી (બિનવાડા) અને જલારામ પરિવાર બિનવાડા,સુમનભાઈ ગોવિંદભાઇ પટેલ ના યજમાન પદે સંપન્ન થયો હતો. માતાજી ના ચંડીપાઠ ની આહુતિ અપાઈ હતી.કથાકાર પ્રફુલભાઇ શુક્લ એ વ્યાસપીઠ પરથી કહ્યું હતુ કે “અણુ એ અણુ મા માઁ જગદંબા નો વાસ છે”. આજે કથા માઁ મહીસાસુર વધ ની કથા નુ સવિસ્તાર વર્ણન કરવામાં આવ્યું હતુ. ઋષિ કુમાર ચિંતન જોષી દ્વારા સંસ્કૃત મા પ્રાસંગિક ઉદબોધન કરવામાં આવ્યું હતુ.આજે કથા માઁ અલ્પેશભાઈ ભટ્ટ (સલવાવ).,… કર્મકાંડ આચાર્ય પ્રતિકભાઈ જોષી (ધરમપુર) પધાર્યા હતા જેમનું સ્વાગત કરવામાં આવ્યું હતુ.ભૂદેવો દ્વારા શક્રાદય સ્તુતિ નો પાઠ કરવામાં આવ્યો હતો. માતાજી ના નામ સ્મરણ માઁ ભાવિક ભક્તો ઝુમી ઉઠ્યા હતા. નિત્ય નિયમ પ્રમાણે માતાજી ની 108 દીવાની મહાઆરતી ઉત્તારાઈ હતી.ભાગ્યશાળી યજમાનો એ યજ્ઞ ના પ્રસાદ સ્વરૂપે શ્રીયંત્ર ધારણ કર્યુ હતુ. મહાપ્રસાદ લઇ ને પાચમાં દિવસ નુ સત્કર્મ માતાજી ના ચરણ મા અર્પણ કરવામાં આવ્યું હતુ.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग