Explore

Search

September 13, 2025 10:13 pm

लेटेस्ट न्यूज़
Advertisements

સરીગામ ની પરિસ્થિતિ 1/2 વર્ષથી નથી પરંતુ 12 થી 15 વર્ષથી રહી છે : રાકેશ એમ હજારે

સરીગામ ની પરિસ્થિતિ 1/2 વર્ષથી નથી પરંતુ 12 થી 15 વર્ષથી રહી છે : રાકેશ એમ હજારે

🌨️💦⛈️🌧️🌤️⛅🌦️

તા. 18/7/2024 વાર ગુરુવાર સમય. સાંજે 4.30વાગે
સ્થળ. સરીગામ માહ્યાવંશી ફળ્યુ.

🙏 મિત્રો આ વિડીયો તમે જોઈ શકો છો 📹🎥📽️.

આ વિડીયો સરીગામ માહ્યાવંશી ફળિયા નો છે.

ખાસ જણાવવાનું કે સરીગામ માં માત્ર 2 થી 2.5 કલાક વરસાદ પડે એટલે આખા માહ્યાવંશી ફળિયા ની પરિસ્થિતિ આ થઈ જાય છે.

અને આ પરિસ્થિતિ 1/2 વર્ષથી નથી પરંતુ 12 થી 15 વર્ષથી છે.

એમાં કોઈ પણ પ્રકાર નો નિકાલ આવ્યો નથી. આજે 12/15વર્ષ થી ગટર બનાવવા માટે લોભામણ આપી રહ્યા છે
પણ પરિણામ 0 છે

ચોમાસાના ત્રણ મહિના માંટે આખા ફળિયાના લોકોએ આ રીતે જ જીવન ગુજારવું પડે છે

અને માત્ર આ 2/2.50 કલાક વરસાદ પડે એમની પરિસ્થિતિનો વિડીયો 📹🎥📽️છે અને વધુ વરસાદ પડે તો પરિસ્થિતિ એમના કરતાં ડબલ અને ચોબલ થઈ જાય છે… લોકોના આંગણા, ઓટલા,ઘર માં પાણી જવા નું ચાલુ થઈ જાય છે….

અને તમે આ જોઈ રહ્યા છે આ ગટર નથી પરંતુ ગામ રસ્તો છે… અને ગામ રસ્તો ચોમાસા ના ત્રણ માસ માટે ગટરમાં રૂપાંતર થાય છે

હવે આ ચોમાસુ ઋતુ ની પરિસ્થિતિ ભગવાન ભરોસે ચાલી રહેલ છે….

🌤️⛅🌦️🌧️⛈️🌨️💦

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements