Read Time:53 Second
🌹🙏🏻 નિમંત્રણ 🙏🏻🌹
🛕 શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ, રાજકોટ ખાતે નવરાત્રિમાં દરરોજ રાત્રે 9.30 થી 11 દરમિયાન ભકિતસભર અને પરંપરાગત રીતે રાસ-ગરબાનું આયોજન દર વર્ષની જેમ કરવામાં આવ્યું છે. દરેક ભાવિકોને પધારવા હાર્દિક નિમંત્રણ છે. 🙏🏻
▶️ નવરાત્રિમાં માતાજીની સાડી, શણગાર, પુજા, આરતી, પ્રસાદ વગેરે માટે આપની સેવા રૂબરૂ, આંગડીયા, ગુગલ પે 98244 17344 તથા શ્રી સિધ્ધ ગાયત્રી શક્તિપીઠ ચેરીટેબલ ટ્રસ્ટ (ચેક ડિટેલ્સ) તથા સ્વરૂપાનંદ ફાઉન્ડેશન (QR CODE) ના બેંક એકાઉન્ટમાં પણ ડાયરેક્ટ જમા કરાવી શકો છો, જેની વિગત નીચે આપેલ છે.
