Explore

Search

December 22, 2024 11:44 am

लेटेस्ट न्यूज़

[] हेमांग पटेल और उमंग टंडेल का गुजरात से विजय हजारे ट्रॉफी के लिए चयन। : Bhagu Patel पतलारा

[] Bhagu Patel पतलारा: हेमांग पटेल और उमंग टंडेल का गुजरात से विजय हजारे ट्रॉफी के लिए चयन।

क्रिकेट कोच भगू पटेल ने दी शुभकामना।

बी.सी.सी.आई. द्वारा आयोजित अखिल भारतीय एक दिवसीय घरेलू विजय हजारे ट्रॉफी का आयोजन दिनांक 21 दिसंबर 2024 से होने जा रहा है जिशमे दमण के युवा प्रतिभाशाली हेमांग पटेल और उमंग टंडेल अपना दमखम दिखाते हुए नज़र आयेंगे।गुजरात अपना पहला मुकाबला जयपुर में हरियाणा के सामने भिड़ेगा। हेमांग और उमंग के चयन पर उनके कोच भगू पटेल ने उन्हें शीलू कामना दी है और ख़ुशी जताते हुए अपनी प्रतिक्रिया व्यक्त करते हुए कहा है की मेरे यह दोनों प्रशिक्षार्थी हरफनमौला खिलाड़ी है और मैच में कोई भी परिस्थिति हो उन्हें पता है मैच में वापसी कैसे करना है। आगे क्रिकेट कोच भगू पटेल ने बताया है की हेमांग और उमंग दोनों शत प्रतिशत अपना प्रदर्शन करके गुजरात टीम को जीत दिलाने में अपनी अहम भूमिका निभायेंगे। हेमांग और उमंग के चयन से उनके चाहनेवाले और पूरे दमण के क्रिकेट प्रेमियोंयो में खुशी का माहोल छाया।है।


[] Bhagu Patel पतलारा: વિજય હજારે ટ્રોફી માટે હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલની ગુજરાત ટીમ પસંદગી.

ક્રિકેટ કોચ ભગુ પટેલે પાઠવ્યા અભિનંદન.

B.C.C.I. દ્વારા આયોજિત ઓલ ઈન્ડિયા વન ડે ડોમેસ્ટિક વિજય હજારે ટ્રોફી 21મી ડિસેમ્બર 2024થી યોજાવા જઈ રહી છે જેમાં દમણના યુવા પ્રતિભાશાળી ખેલાડી હેમાંગ પટેલ અને ઉમંગ ટંડેલ ગુજરાત ટીમ થી રમતા દેખાશે. ગુજરાત તેની પ્રથમ મેચ જયપુરમાં હરિયાણા સામે રમશે. હેમાંગ અને ઉમંગની પસંદગી પર તેમના કોચ ભગુ પટેલે બન્ને ખેલાડી ને શુભકામનાઓ પાઠવી ખુશી વ્યક્ત કરી હતી અને પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મારા બંને તાલીમાર્થીઓ ઓલરાઉન્ડ ખેલાડી છે અને મેચમાં ગમે તેવી પરિસ્થિતિ હોય તેઓ જાણે છે કે કેવી રીતે મેચમાં પાછા આવવું. વધુમાં ક્રિકેટ કોચ ભગુ પટેલે જણાવ્યું છે કે હેમાંગ અને ઉમંગ બંને 100 ટકા પોતાનું પ્રદર્શન કરીને ગુજરાતની ટીમને જીત અપાવવામાં મહત્વની ભૂમિકા નિભાવશે જેના પર મને પૂરેપૂરો ભરશો છે. હેમાંગ અને ઉમંગની પસંદગીથી સમગ્ર દમણના તેમના ચાહકો અને ક્રિકેટ પ્રેમીઓમાં ખુશીનો માહોલ છવાયો છે.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग