Explore

Search

August 30, 2025 1:07 am

लेटेस्ट न्यूज़

કેતન પટેલ પ્રમુખ ए ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસપ્રદેશ કોંગ્રેસ સમિતિ, દમણ અને દીવ દ્વારા ૨૫/૦૮/૨૦૨૫ ના રોજ પ્રફુલભાઈ પટેલને પત્ર લખ્યો છે દમણ જિલ્લાને મહાનગર પાલિકામાં અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ

Advertisements

ઘરેલું (કૌટુમ્બિક) હિંસાખોરી (શારીરિક કેમાનસિક)થી સ્ત્રીઓને રક્ષણ આપતો કાયદો


ઘરેલું (કૌટુમ્બિક) હિંસાખોરી (શારીરિક કે
માનસિક)થી સ્ત્રીઓને રક્ષણ આપતો કાયદો
નિયમો તથા નમુનાઓ અને ફરિયાદના નમુના સહિત
[ધી પ્રોટેકશન ઑફ વિમેન ફોમ ડોમેસ્ટીક વાયોલન્સ એકટ, ૨૦૦૫ (૨૦૦૫નો ૪૩મો)]
વીથ રૂલ્સ એન્ડ ફોર્મ્સ એલીંગ એલાઇડ સ્ટેચ્યુટ્સ વીથ રેલેવન્ટ પ્રોવિઝન્સ
(ણા કાયદાનો અમલ તા. ૨૬-૧૦-૨૦૦૬થી શરૂ થયો છે,)
ઘરેલું હિંસા, બળાત્કાર, હિંદુ સકસેશન એકટના નવા સુધારાઓ, દહેજપ્રથા, વિગેરે
કાયદાઓથી ભય છે કે રામાજવ્યવસ્થાને અસર પક્કો, કાયદાઓના સદઉપયોગને બદલે
દુર ઉપયોગ વધશે, ભાઈબીજ, રક્ષાબંધન, કક્કા ચોથ વિગેરે તહેવારોને અસર પડશે, કુટુંબ
પ્રત્યે લાગણીઓના પુર ઓસરતા દેખાશે, દરેક વ્યક્તિ હક્કે માટે જાગૃત રહે છે તેટલી
નૈતિક ફરજો પ્રત્યે જાગૃત રહે તો સમાજમાં દુઃખદ ઘટનાઓ ઓછી બને,
ઉદાચ એ ભય સાચો પડે કે પત્નિથી સજા પામેલો પતિ એક છત્ર નીચે રહેશે કે કેમ એ
મોટો સવાલ છે, આ કાયદાનો દુરુપયોગ સમાજવ્યવસ્થાને તોનારો પણ બની રહે તેવો ભય
રહેલો છે, સમય જતાં આ કાયદાની ફરિયાદો વધશે અને કોર્ટ તેમજ પોલીસ તંત્રના
કામકાજનું ભારણ વધશે,
આ કાયદામાં માત્ર દંડ અને સજાની જોગવાઈ નથી પરંતુ દીવાની
પ્રકારના ઈલાજો આપવામાં આવ્યા છે જેવા કે મનાઈ હુકમ, નુકશાની,
વળતર અને અન્ય ઉપાયોનો સમાવેશ થાય છે.
આ પુસ્તકમાં સીવીલ પ્રોસીજર કોડ, ઢીમીનલ પ્રોસીજર કોડ, ડાવરી પ્રોહીબીશન
એકટ, ઈન્ડીઅન પીનલ કોડ, લીગલ સર્વીસીસ ઓથોરીટી એકટ, સોસાયટીઝ રજીસ્ટ્રેશન
એકટ વિગેરે કાયદાની કલમો રેફરન્સ માટે આપવામાં આવી છે.
વધુમાં આ કાયદા વિષે સોલીસોરાબજીનો અભિપ્રાય વાંચો,

  • એજ લી. નિવૃત્ત ન્યાયાધીશ
    કાયદાના પુસ્તક મેળવવાનું વિશ્વાસપાત્ર સ્થળ
    ધી ન્યુ ગુજરાત લૉ હાઉસ : ત્રણ દરવાજાને અડીને, બાવા લતીફ ગલી, અમદાવાદ-૧.
    ફોન : ૨૫૩૫૪૩૪૯, ૬૫૨૪૬૪૯૩
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements