Explore

Search

March 12, 2025 3:54 am

लेटेस्ट न्यूज़
Advertisements

કયા સમયે લગ્ન કરવા શુભ માનવામાં આવે છે દિવસે કે રાત્રે ? : Navin A. Patel

Navin Patel
કયા સમયે લગ્ન કરવા શુભ માનવામાં આવે છે
દિવસે કે રાત્રે.?

  • શાસ્ત્રો અનુસાર લગ્ન માટે અભિજીત મુહૂર્ત અને સંધિકાળ
    સૌથી શુભમાનવામાં આવે છે. અભિજિત મુહૂર્ત, બપોરે 12 થી
    1 વચ્ચે અને સંધ્યાકાળ સાંજે 5 થી 7 ની વચ્ચે હોય છે.
  • લગ્ન માટે સૂર્યની હાજરી (ઉપસ્થિતિ) ખૂબ જ જરૂરી હોય
    કારણ કે સૂર્યને હિન્દુ ધર્મના પ્રત્યક્ષ દેવતા માનવામાં આવે છે.
    613
  • અમુક જગ્યાએ લગ્નો રાત્રે 12 થી 3 વચ્ચે (નિશીથ કાળ)
    માં થાય છે. જ્યારે કે આ સમય ભૂત, પ્રેત અને તાંત્રિક
    ક્રિયાઓ માટે હોય છે.
    વેદો, પુરાણો તથા અન્ય શાસ્ત્રોમાં કયાંય પણ રાત્રે કોઈ
    શુભ કાર્યોનો ઉલ્લેખ નથી. કારણ કે રાત્રે મોડે સુધી જાગવું
    અને સવારે મોડે સુધી સૂવું એ આસુરી વૃત્તિ કહેવાય છે
  • નવીન ભાઈ પટેલ અ દક્ષિણ ગુજરાત કોળી સમાજ ના પ્રમુખ શ્રી હરીશ ભાઈ પટેલ ને પત્ર લખી કેટલીક महत्वपूर्ण જરૂરી સુધારા ની રજૂઆત કરી છે તે आ મુજબ છે
  • પ્રતિશ્રી,
  • શ્રી હરિશભાઈ આર. પટેલ
  • પ્રમુખ શ્રી – દક્ષિણ વિભાગ કોળી સમાજ,
  • ઉઘ્વાડા, ગુજરાત.
  • મો.: ૯૮૯૮૮૭૩૦૦૧
  • આદરણીયશ્રી,
  • તારીખ: ૦૭/૦૩/૨૦૨૫
  • જ્ય કોળી સમાજ સાથે જણાવવાનું કે દક્ષિણ ગુજરાતમાં આપણો કોળી સમાજ
  • સૌથી મોટો સમાજ છે. દરેક ક્ષેત્રમાં આપણે આપણું પ્રતિનિધિત્વ કરીએ છીએ.
  • મહત્તમ જ્મીન કોળી લોકો પાસે છે. નાના મોટા ઉદ્યોગોમાં પણ ભાગીદારી કરી છે.
  • શિક્ષણમાં પણ આગળ વધી ચૂક્યા છીએ. એકંદરે સમાજજાગૃત છે.
  • બીજી બાજુ યુવક યુવતિઓના લગ્ન જીવનમાં જોઈએ એટલાં સફળ થઈ રહયા
  • નથી. વ્યસનનું પ્રમાણ પણ છે અને તે આપણા વિકાસને રોકે છે. સમાજ્ના
  • ભાઈઓ અને બહેનો મહેનત કરીને બે પૈસા જરૂર ક્યાય છે. બચત કરવાનાં કૌશલ્યો
  • એટલાં વિસ્યાં નથી. ચીજવસ્તુનો બગાડ પણ ક્યે છે અને કેટલીક જ્ગ્યાએ બીજી
  • કોમના લોકો થી છેતરાય પણ છે. સમાજ હજુ અંધશ્રધ્ધા અને કુરિવાજોમાંથી બહાર
  • આવ્યો નથી. ધાર્મિક અંધશ્રધ્ધામાં ડુબેલા રહેવું. લગ્ન અને મરણ પ્રસંગે ખોટા
  • ખર્ચાઓ કરવા. લગ્ન પ્રસંગે દેખાદેખીથી અનેક વાનગીઓ બનાવવી અને બગાડ
  • રવો, શરાબની મહેફીલ વી. આ બધુ યોગ્ય નથી.
  • મુહુર્તના સમયે લગ્ન લેવાતાં નથી. ખાણી-પીણી અને ઢોલ નગારા સાથે
  • નાચવામાં અરધી રાત્રી બગાડે છે. લગ્ન મુહુર્તમાં લગ્ન થતાં નથી. તેથી લગ્ન જીવન
  • સફળ થતાં નથી. દમણમાં ગોર મહારાજો સાથે એક મિટીંગનું આયોજ્ન કરી ચર્ચા –
  • વિચારણાના અંતે મુહુર્તમાં લગ્ન થાય એવું ઠરાવ્યું. ગામે ગામ મિટીંગો ીને અમો
  • સૌને સમજાવવાના પ્રયત્ન કરી રહયા છીએ. લગ્ન અને બીજા સંબંધો મણ અને
  • વલસાડના કોળી લોકો સાથે છે તેથી આપશ્રી આપના વિસ્તારના ગોર મહારાજ્કો
  • સહકાર તથા માર્ગદર્શન મળે એ માટે એક બેઠનું આયોજ્ન કરી, આ બાબતે
  • આપશ્રી ઘતુ શો એવી અભ્યર્થના.
  • લિ. નવિનચંદ્ર અખુભાઈ પટેલ
  • પ્રમુખશ્રી – કોળી સમાજ સેવા સમીતી,દમણ.
  • મો.: ૯૮૨૪૧૮૬૪૬૫
admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements