London : Keshav Batak : સંસાર માં સનાતન ધર્મ જ સત્ય છે # પ્રફુલભાઇ શુક્લ
પારડી તાલુકા ના ઉમરસાડી માછીવાડ માં ચાલી રહેલી કથાકાર અનિલભાઈ જાની ની રામ કથામાં આજે વિશ્વવિખ્યાત કથાકાર પ્રફુલભાઇ શુક્લ નો પધરામણી થઇ હતી માછી સમાજ ના સદગુરુ ડાકોરવાળા ગોપાલદાસજી મહારાજ અને માછી મહાજન દ્વારા પ્રફુલભાઇ શુક્લ નું સ્વાગત કરવામાં આવ્યું હતું, હજારો ની સઁખ્યા માં ઉપસ્થિત શ્રોતાઓ એ તાળી ઓમના ગદગળાટ થી વધાવ્યા હતા, કથાકાર પ્રફુલભાઇ શુકલે કહ્યું હતું સનાતન ધર્મ જ સત્ય છે કથા આયોજક માછિમહાજન પંચ દ્વારા આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કથાકાર ભાસ્કરભાઈ દવે એ પ્રસંગિક ઉદબોધન કર્યું હતું, અનિલભાઈ જાની ની રામ કથા ઉમરસાડી માછી વાડ માં રંગ જમાવી રહી છે કથા નો સમય સવારે 9 થી 12 અને સાંજે 3 થી 6 રાખવા માં આવ્યો છે મોટી સઁખ્યામાં લોકો ભાગ લઇ રહ્યા છેજ્યોતિષચાર્ય પ્રતિકભાઈ જોશી દ્વારા સંચાલન થઇ રહ્યું છે
[26/05, 19:57] Quessou Lalu: # सनातन धर्म ही विश्व में एकमात्र सत्य है # प्रफुलभाई शुक्ला
आज विश्व प्रसिद्ध कथावाचक प्रफुलभाई शुक्ला का माछी समाज के सद्गुरु डाकोरवाला गोपालदासजी महाराज एवं माछी समाज द्वारा स्वागत किया गया। हजारों की संख्या में उपस्थित दर्शकों ने ओम का नारा लगाकर उनकी सराहना की। कथावाचक प्रफुलभाई शुक्ला ने कहा कि सनातन धर्म ही सत्य है। कहानी के आयोजक, फिश कम्युनिटी काउंसिल ने आभार व्यक्त किया। कथावाचक भास्करभाई दवे ने उद्घाटन भाषण दिया। अनिलभाई जानी की रामकथा माछी समाज की कहानी में रंग भर रही है। कथा का समय प्रातः 9 से 12 बजे तक तथा दोपहर 3 से 6 बजे तक रखा गया है। इसमें बड़ी संख्या में लोग भाग ले रहे हैं। ज्योतिषाचार्य प्रतीकभाई जोशी द्वारा होस्ट किया गया
