Explore

Search

June 8, 2025 5:48 am

लेटेस्ट न्यूज़

સંઘપ્રદેશ દમણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશાનુસાર “એક પૃથ્વી અને એક સ્વાસ્થ્ય માટે – યોગ” આ 2025 વર્ષની આયુષ મંત્રાલયની થીમ મુજબ સંઘપ્રદેશ દમણમાં દેવકા ગાર્ડનમાં ગાર્ડનયોગ યોગાભ્યાસનું ખૂબ સુંદર આયોજન .

हर साल की तरह सार्वजनिक रूप से दुनेथा दमन के जगन्नाथ मंदिर से प्रभु जगन्नाथ, बलभद्र और शुभद्रा और सुदर्शन जी के स्नान मंडप पर शुद्ध बिधि बिधान से 108 कलशों के साथ पवित्र महा स्नान की योजना बनाई गई

Advertisements

સંઘપ્રદેશ દમણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશાનુસાર “એક પૃથ્વી અને એક સ્વાસ્થ્ય માટે – યોગ” આ 2025 વર્ષની આયુષ મંત્રાલયની થીમ મુજબ સંઘપ્રદેશ દમણમાં દેવકા ગાર્ડનમાં ગાર્ડનયોગ યોગાભ્યાસનું ખૂબ સુંદર આયોજન .

સંઘપ્રદેશ દમણ પ્રશાસક શ્રી પ્રફુલભાઈ પટેલના દિશા-નિર્દેશાનુસાર “એક પૃથ્વી અને એક સ્વાસ્થ્ય માટે – યોગ” આ 2025 વર્ષની આયુષ મંત્રાલયની થીમ મુજબ
સંઘપ્રદેશ દમણમાં દેવકા ગાર્ડનમાં ગાર્ડનયોગ યોગાભ્યાસનું ખૂબ સુંદર આયોજન સ્વાસ્થ્ય વિભાગ દમણ દ્વારા સવારે 7 વાગે યોજેલ હતું.
આ કાર્યક્રમ યોગ ઈન્સ્ટ્રકટર-દમણ ,નેશનલ યોગ ચેમ્પિયનશીપ દમણના વિદ્યાર્થીઓ, આયુષ્માન આરોગ્ય મંદિર,PHC,DH તથા વિવિધ ફીલ્ડના હેલ્થ સ્ટાફ , નર્સિંગ કોલેજના વિદ્યાર્થિઓ સૌ-સાથે યોગાભ્યાસ કરી આજનું સુંદર આયોજન સ્વાસ્થ્ય વિભાગ અને આયુષ ટીમ દ્રારા આવનાર 21 જૂન, વિશ્વ યોગ દિવસની પૂર્વતૈયારીના ભાગરૂપે થયેલ..
આવનારા દિવસોમાં આયુષ મંત્રાલયના સૂચવેલ વિવિધ 10 પ્રમુખ પૂર્વ યોગાભ્યાસ દમણની વિવિધ જગ્યાએ યોજાનાર છે.આવનાર તા. 9/6/25 થી 13/6/25 સુધી PHC,આયુષ્માન આરોગ્ય મંદિર તથા સૂચવેલ પંચાયત પર વિવિધ જગ્યાએ યોગાભ્યાસ સાથે હરિતયોગ
એટલે કે “સ્વચ્છ ભારત સાથે એક પેડ માં કે નામનું વૃક્ષારોપણ” જે આવતા અઠવાડીયા અંતર્ગત યોગાભ્યાસ સહ કાર્યક્રમ યોજાશે..
ત્યારબાદ 16/6/25 થી 20/6/25 સુધી યોગઅનપ્લગ એટલે કે વિવિધ શાળા-કોલેજો-સંસ્થાઓમાં આયુષ મંત્રાલય સૂચવેલ 45 મિનિટ યોગાભ્યાસ કાર્યક્રમ યોજાશે.
21/6/2026 એ યોગસંગમ/ કુંભ
મુજબ એક મુખ્ય જીલ્લા સ્થળે વિશાળ યોગ કાર્યક્રમ યોજાશે જેની આવનાર દિવસોમાં દરેક લોકોને માહિતગાર કરવામાં આવશે.
આ યોગાભ્યાસમાં દમણ પર્યટક સહ સ્થાનિક મહિલાઓ પણ જોડાયેલ તથા વિવિધ રોગવિષયક ઉપયોગી યોગ વિષે માહિતગાર કરેલ. આવા જ નિયમિત યોગાભ્યાસ પી.એચ.સી. કચિગામ યોગાહોલમાં આયુષ હોસ્પિટલ ખાતે કાર્યરત હોય સૌ દમણવાસીને તેનો લાભ મળે તેમ માહિતગાર કરેલ..

संघ प्रदेश दमन के प्रशासक श्री प्रफुलभाई पटेल के निर्देशानुसार आयुष मंत्रालय के वर्ष 2025 के थीम के अनुसार “एक पृथ्वी और एक स्वास्थ्य – योग” स्वास्थ्य विभाग दमन द्वारा संघ प्रदेश दमन के देवका गार्डन में प्रातः 7 बजे बहुत ही सुन्दर योगाभ्यास का आयोजन किया गया। इस कार्यक्रम का अभ्यास योग प्रशिक्षक दमन, राष्ट्रीय योग चैंपियनशिप दमन के छात्र, आयुष्मान आरोग्य मंदिर, पीएचसी, डीएच एवं विभिन्न क्षेत्रों के स्वास्थ्य कर्मचारी, नर्सिंग कॉलेज के छात्र-छात्राओं द्वारा किया गया। आज का सुन्दर आयोजन आगामी 21 जून को मनाए जाने वाले विश्व योग दिवस की तैयारियों के तहत स्वास्थ्य विभाग एवं आयुष टीम द्वारा किया गया। आगामी दिनों में आयुष मंत्रालय द्वारा सुझाए गए 10 विभिन्न प्रमुख पूर्व-योगाभ्यास दमन के विभिन्न स्थानों पर आयोजित किए जाएंगे। आगामी तिथि 9/6/25 से 13/6/25 तक विभिन्न स्थानों पर पीएचसी, आयुष्मान आरोग्य मंदिर एवं चिन्हित पंचायतों में हरितयोग अर्थात “स्वच्छ भारत के साथ एक पैड में एक वृक्षारोपण” के साथ योगाभ्यास होगा, जो आगामी सप्ताह के भीतर योगाभ्यास सह-कार्यक्रम के रूप में आयोजित किया जाएगा।
फिर 16/6/25 से 20/6/25 तक विभिन्न स्कूल-कॉलेज-संस्थानों में योगअनप्लग
अर्थात आयुष मंत्रालय द्वारा निर्धारित 45 मिनट का योगाभ्यास कार्यक्रम आयोजित किया जाएगा।
दिनांक 21/6/2026 को योग_संगम/कुंभ के अनुरूप किसी प्रमुख जिला स्थान पर वृहद योग कार्यक्रम आयोजित किया जाएगा, जिसकी जानकारी आगामी दिनों में सभी को दी जाएगी।
इस योगाभ्यास में दमन के पर्यटकों के साथ-साथ स्थानीय महिलाओं को भी शामिल किया जाएगा तथा उन्हें विभिन्न रोगों में उपयोगी योग की जानकारी दी जाएगी। पीएचसी पर भी इसी प्रकार का नियमित योगाभ्यास होगा। सभी दमन निवासियों को सूचित किया गया है कि कचीगाम योग हॉल में आयुष अस्पताल से इसका लाभ मिलेगा।

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements