આજરોજ તા. 10/08/2025 ને રવિવારના રોજ સેલ્યુટ તિરંગાના રાષ્ટ્રીય
મહાસચિવ શ્રી રવિભાઈ ચીકારા અને બેટી બચાવો બેટી પઠાવો ના રાષ્ટ્રીય
સચિવ શ્રીમતી રેણુ ચીકારા નાની દમણ ખાતે સેલ્યુટ તિરંગાના દમણ, દીવ અને
દાદરા નગર હવેલી તેમજ ગુજરાતના પદાધિકારીઓ સાથે શુભેચ્છા મુલાકાત
લઈ સંગઠન અંગે વિસ્તરથી ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રીય મહામંત્રી
શ્રી ઉત્તભાઈ પાટેલ, રાષ્ટ્રીય મંત્રી શ્રી ઉમેશભાઈ પટેલ,રાષ્ટ્રીય મંત્રી મણિલાલ પાર તથા 3D ના મહિલા અધ્યક્ષ એડ્વોકેટ ભક્તિબેન ઉપાધ્યાય, રાષ્ટ્રીય મહીલા ઉપાધ્યક્ષ શ્રીમતી અંજલિ રજનીકાંત પાધી, દમણ દીવ ના મહામંત્રી અર્પણા યાદવ તેમજ દમણ દીવના મહિલા પ્રમુખ
સોનિયા પાંડે હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. તમામ પદાધિકારીઓએ શ્રી રવિ ચીકારાનું ભવ્ય સ્વાગત કર્યું હતુ.
रविवार दिनांक 10/08/2025 को सैल्यूट तिरंगा के राष्ट्रीय महासचिव श्री रविभाई चिकारा एवं बेटी बचाओ बेटी पढ़ाओ की राष्ट्रीय सचिव श्रीमती रेणु चिकारा ने नानी दमन में सैल्यूट तिरंगा दमन, दीव एवं दादरा नगर हवेली के साथ-साथ गुजरात के पदाधिकारियों से शिष्टाचार भेंट की एवं संगठन पर विस्तार से चर्चा की। जिसमें राष्ट्रीय महासचिव श्री उत्तमभाई पटेल, राष्ट्रीय मंत्री श्री उमेशभाई पटेल, राष्ट्रीय मंत्री मणिलाल पार एवं 3डी महिला अध्यक्ष एडवोकेट भक्तिबेन उपाध्याय, राष्ट्रीय महिला उपाध्यक्ष श्रीमती अंजलि रजनीकांत पाढ़ी, दमन दीव की महासचिव अर्पणा यादव एवं दमन दीव की महिला अध्यक्ष सोनिया पांडे उपस्थित रहे एवं कार्यक्रम को सफल बनाया। सभी पदाधिकारियों ने श्री रवि चिकारा का भव्य स्वागत किया।


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877