Explore

Search

September 13, 2025 10:15 pm

लेटेस्ट न्यूज़
Advertisements

दमन : दमन महिला मंडल दमन (अखिल भारतीय महिला सम्मेलन, दिल्ली) शाखा ने प्रशासक श्री प्रफुलभाई पटेल का जन्मदिन और दमन क्षेत्र में उनके आगमन के बाद के नौ वर्षों के सफल विकास काल का उत्सव मनाया। : वर्षा शाह

दमन : दमन महिला मंडल दमन (अखिल भारतीय महिला सम्मेलन, दिल्ली) शाखा ने प्रशासक श्री प्रफुलभाई पटेल का जन्मदिन और दमन क्षेत्र में उनके आगमन के बाद के नौ वर्षों के सफल विकास काल का उत्सव मनाया। उनका हार्दिक स्वागत करते हुए, महिला मंडल ने बिग दमन अस्पताल (पीएचसी) में 350 लोगों को भोजन उपलब्ध कराया। यह कार्यक्रम अध्यक्ष वर्षा शाह द्वारा अन्न सेवा संस्था के सहयोग से आयोजित किया गया था। यह महिला मंडल की बहनों के सहयोग से किया गया, जिन्होंने तन, मन और धन से इस करुणा दान में भाग लिया।
1963 में स्थापित मातृ संस्था महिला मंडल दमन की संस्थापक प्रभाबेन शाह के 60 वर्ष के जीवनकाल में, 92 वर्ष की आयु में, प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदीजी के कार्यकाल के दौरान और दमन क्षेत्र में प्रशासक श्री प्रफुलभाई पटेल के यादगार कार्यकाल के दौरान, प्रतिष्ठित पुरस्कार “पद्मश्री” “पद्मश्री प्रभाबेन सोभागचंद शाह (चक्षुदाता)” को प्रदान किया गया।
पद्मश्री प्रभाबेन शाह प्रशासक की प्रबल प्रशंसक रही हैं। उनकी कड़ी मेहनत, अथक परिश्रम और मानवीय मूल्यों को ध्यान में रखकर किए गए कार्यों ने एक क्रांतिकारी बदलाव लाया है।
दुनिया ने उनकी उत्कृष्टता का लोहा माना है।
इस अभिनंदन कार्य में उपस्थित और सेवा करने वाली मण्डली की बहनों में पुष्पा ढुका, रेणुका दमानिया, भाविनी सावला, जयश्री दंगोदरा, मंजू अग्रवाल, वर्षा राणा और अन्य बहनें शामिल थीं।

Date:02|9|25 દમણ મહિલા મંડળ દમણ (ઑલ ઈન્ડિયા વુમન્સ કોન્ફરન્સ, દિલ્હી) શાખાએ પ્રશાસક શ્રી પ્રફૂલભાઈ પટેલના જન્મદિન અને દમણ પ્રદેશમાં એમના આગમન પછીના સફળતા પૂર્વકના વિકાસકાળના નવ વર્ષ પૂર્ણ થયા. એને હ્રદય પૂર્વક વધાવતાં મહિલા મંડળ દ્વારા મોટી દમણ હૉસ્પિટલ (PHC) મા 350 વ્યક્તિઓને ભોજન આપવામાં આવ્યું. અન્ન સેવા સંસ્થાના સહકારથી આ કાર્યક્રમનું આયોજન પ્રેસિડેન્ટ વર્ષા શાહે કર્યું. આ અનુકંપા દાનના સહભાગી મહિલા મંડળના બહેનોના સહકારથી તન, મન અને ધનના યોગદાનથી કરવામાં આવ્યું.
દમણની 1963 માં સ્થયાયેલી માતૃ સંસ્થા મહિલા મંડળના સ્થાપક પ્રભાબેન શાહ ના સામાજીક ક્ષેત્રના 60 વર્ષના જીવનકાળ દરમ્યાન 92 વર્ષની વયે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના કાર્યકાળમાં અને દમણ પ્રદેશમાં પ્રશાસક શ્રી પ્રફૂલભાઈ પટેલના ચિરસ્મરણીય કાર્યકાળ દરમ્યાન “પદ્મશ્રી” ગૌરવપૂર્ણ એવૉર્ડ “પદ્મશ્રી પ્રભાબેન સોભાગચંદ શાહ (ચક્ષુદાતા)” ને ભેટ મળ્યો હતો.
પદ્મશ્રી પ્રભાબેન શાહ પ્રશાસકશ્રી ના તીવ્ર પ્રશંસક રહ્યાં છે. એમની કર્મઠતા, અથાગ પરિશ્રમ અને માનવ-મુલ્યોને લક્ષ્યમાં રાખીને કરેલાં કાર્યોથી આમૂલ પરિવર્તન આવ્યું
છે. એની શ્રેષ્ઠતાની નોંધ વિશ્વએ લીધી છે.
શુભેચ્છાના આ કાર્યમાં મંડળના બહેનોએ જે હાજર રહીને સેવા આપી હતી એમાં પુષ્પા ધુકા, રેણુકા દમણીયા, ભાવિની સાવલા, જયશ્રી ડાંગોદરા, મંજૂ અગ્રવાલ, વર્ષા રાણા સાથે અન્ય બહેનો ઉપસ્થિત રહ્યાં હતા.

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements