‘ કમ્યુનિટી અને માનવતા હિતાર્થ’ ભૂમિકા ભજવવા બદલ બ્રિટિશ પાર્લામેન્ટમાં એનઆરઆઈ કેશવભાઈ બટાકનું કરાયું સન્માન
🔺 પદમશ્રી બૉબ બ્લૈકમૈન અને એમપી લૉર્ડ રામી રેંજરે વર્લ્ડ સ્પિરિચુઅલ લીડર એચએચ રાજરાજેશ્વર
London ૧૭-૦૯-૨૦૨૫






‘ કમ્યુનિટી અને માનવતા હિતાર્થ’ ભૂમિકા ભજવવા બદલ બ્રિટિશ પાર્લામેન્ટમાં એનઆરઆઈ કેશવભાઈ બટાકનું કરાયું સન્માન
🔺 પદમશ્રી બૉબ બ્લૈકમૈન અને એમપી લૉર્ડ રામી રેંજરે વર્લ્ડ સ્પિરિચુઅલ લીડર એચએચ રાજરાજેશ્વર
London ૧૭-૦૯-૨૦૨૫
‘ કમ્યુનિટી અને માનવતા હિતાર્થ’ ભૂમિકા ભજવવા બદલ બ્રિટિશ પાર્લામેન્ટમાં એનઆરઆઈ કેશવભાઈ બટાકનું કરાયું સન્માન
🔺 પદમશ્રી બૉબ બ્લૈકમૈન અને એમપી લૉર્ડ રામી રેંજરે વર્લ્ડ સ્પિરિચુઅલ લીડર એચએચ રાજરાજેશ્વર ગુરૂજીના સાથે એનઆરઆઈ કેશવભાઈ બટાકે રેશમી શૉલ ઓઢાડી સિદ્ધાશ્રમ ઈંટરનેશનલના વિશિષ્ટ સન્માન-પત્ર આપીને કર્યુ સન્માનિત
એનઆરઆઈ ગ્રુપના કન્વીનર કેશવભાઈ બટાકનું કમ્યુનિટી અને માનવતાની સેવામાં સકારાત્મક ભૂમિકા ભજવવા માટે આજે બ્રિટિશ પાર્લામેન્ટમાં સન્માન કરાયું છે. ૧૭ સપ્ટેમ્બરે બ્રિટિશ પાર્લામેન્ટના હાઉસ ઑફ કૉમન્સમાં યોજાયેલ વિશેષ કાર્યક્રમમાં હૈરો ઈસ્ટના એમપી પદમશ્રી બૉબ બ્લૈકમૈન અને હાઉસ ઑફ લૉર્ડસના એમપી લૉર્ડ રામી રેંજરે વર્લ્ડ સ્પિરિચુઅલ લીડર એચએચ રાજરાજેશ્વર ગુરૂજીની ઉપસ્થિતિમાં એનઆરઆઈ કેશવભાઈ બટાકને રેશમી શૉલ ઓઢાડી સિદ્ધાશ્રમ ઈંટરનેશનલ યૂકેના સન્માન-પત્ર આપીને સન્માનિત કર્યો હતો. આ કાર્યક્રમમાં સંતશ્રીઓ અને ગણમાન્ય મહાનુભાવો ઉપસ્થિત રહ્યા. સિદ્ધાશ્રમ ઈંટરનેશનલ શક્તિ સેંટર હૈરો, યૂકેના સંસ્થાપક વિશ્વ સંત એચએચ રાજરાજેશ્વર ગુરૂજીએ ભારત, યૂકે સહિત દુનિયા ભરના કમ્યુનિટી અને માનવતાના મુદ્દાઓને વર્લ્ડ લીડરો સામે ઉચકવાની એનઆરઆઈ કેશવભાઈ બટાકની ખૂબીની પ્રશંસા કર્યુ હતું. તેઓએ કહ્યું કે કેશવભાઈ બટાકે કમ્યુનિટીની સમસ્યાઓને ઉચકવા સાથે હિન્દૂ સર્વસમાજને એકજુટ કરવા પ્રયત્નશીલ છે. આ મામૂલી કામ નથી. કેશવભાઈની આ બધુ ખૂબીઓ જોઈને સિદ્ધાશ્રમ ઈંટરનેશનલે તેમને સમ્માનિત કરી ગર્વની લાગણી અનુભવ્યું રહ્યું છે. એમપી પદમશ્રી બૉબ બ્લૈકમૈને પણ કેશવભાઈ બટાકનું ભારત અને યૂકે હિતૈષી મુદ્દાઓને બળ આપવા બદલ તેમને બિરદાવ્યો હતો. લૉર્ડ રામી રેંજરે કેશવભાઈ બટાકની પ્રશંસા સાંભળી તેમનો જુસ્સો વધાર્યો હતો. લૉર્ડ રામી રેંજર બ્રિટિશ ઇંડિયન બિઝનેસમેનો, કંજરવેટિવ પાર્ટીના રાજકારણી અને મલ્ટીનેશનલ કંપની સન માર્કના સ્થાપક સાથે ૨૦૧૯ થી અત્યાર સુધી હાઉસ ઑફ લૉર્ડસના મેમ્બર છે. એનઆરઆઈ કેશવભાઈ બટાકે પોતાના સન્માન કરવા બદલ એચએચ રાજરાજેશ્વર ગુરૂજી, એમપી બૉબ બ્લૈકમૈન, લૉર્ડ રામી રેંજર અને સંતશ્રીના આભાર વ્યક્ત કર્યુ હતું. કેશવભાઈ બટાકે કહ્યું કે અમે સોશલ વર્કર તરીકે કમ્યુનિટી અને દેશહિતના મુદ્દાઓને સરકાર સામે ઉચકીએ છીએ. નાગરિક તરીકે આ આપણો નૈતિક ફરજ છે. અમારા લોકહિતો અને રાષ્ટ્રહિતોના રજુઆતો પર અમલ કરવાનો અથવા નહી કરવાનો સરકારનો કામ છે. અમોએ લોકહિત અને દેશહિતના મુદ્દાઓ ઉચકતા રહીશું. લોકોભી એક્ટિવ થાય તો ઘણું પરિવર્તન આવી શકે છે. ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં કેશવભાઈ બટાકની ધર્મપત્ની રમીલા બટાક, નાનો સુપુત્ર ચેરીસ બટાક પણ ઉપસ્થિત રહ્યા હતા.
લી .
એનઆરઆઈ કેશવભાઈ બટાક,
કન્વીનર, એનઆરઆઈ ગ્રુપ,
પ્રેસિડેન્ટ, સેલ્યૂટ તિરંગા
યુનાઇટેડ કિંગડમ
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877








