એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા અયોધ્યા ખાતે યાત્રા પ્રવાસ….. એક્સેલન્ટ યુવક મંડળ દ્વારા તારીખ ૧/૫/૨૦૨૬ થી ૧૦/૫/૨૦૨૬ દરમિયાન અયોધ્યા અને આજુબાજુ ધાર્મિક સ્થળોએ યાત્રાનું આયોજન કરેલ છે. આવવા જવાનું એ રેલવેમાં રહેશે. ત્યાં દરેક જગ્યાએ લક્ઝરી બસમાં લઈ જવામાં આવશે અયોધ્યાથી વારાણસી સુધીનો તમામ પ્રવાસ લક્ઝરી બસમાં રહેશે. રહેવા માટે ૪ વ્યક્તિ વચ્ચે રૂમ ફાળવવામાં આવશે. સવારનો નાસ્તો બપોરનું ભોજન અને સાંજનું ભોજન યાત્રા દરમિયાન આપવામાં આવશે. રેલ્વે ટ્રાવેલિંગમાં ભોજન આપવામાં આવશે નહીં. એક વ્યક્તિનો કુલ ખર્ચ ₹ ૯૫૦૦/ રહેશે. જે માં આવવા જવાની રેલવે ટીકીટ તેમજ રહેવા જમવાનો ખર્ચ નો સમાવેશ છે. રેલવે સ્ટેશન સુધી આવવાનો ખર્ચ પોતાનો રહેશે. ભાવનગર. અમદાવાદ બરોડા રેલવે સ્ટેશનથી બેસી શકશો. રૂપિયા ૫૦૦૦/ ભરીને નામ નોંધાવી શકશો. આ યાત્રામાં કોઈપણ ઉંમરની વ્યક્તિ જોડાઈ શકશે. બહાર ગામ વાળા વ્યક્તિએ google pay નંબર 9824284093 પૈસા ભરી અને whatsapp માં આધારકાર્ડ મોકલી દેવું. ઓફિસ નો સરનામું… એક્સેલન્ટ યુવક મંડળ ૩૧ રામેશ્વર કોમ્પલેક્ષ ઘોઘા રોડ ભાવનગર. ઓફિસ સમય સવારે ૧૦ થી ૧ અને સાંજે ૫ થી ૭ મો.9824284093 👉 યાત્રામાં સહાય લેવા માંગતા હો તો તારીખ 31/12/2025 સુધીમાં નામ લખાવવું ફરજિયાત છે…. 👉 ગુજરાત રાજ્યના વધુને વધુ ગ્રુપમાં મૂકો આ સાથે કાર્યક્રમ નો ફોટો પણ મોકલેલ છે….