Read Time:1 Minute, 9 Second
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ડિજિટલ ઇન્ડિયાને વેગ આપતા મહિલા મંડળ દમણ અને અવસર તાલીમ સંસ્થા દ્વારા મહિલાઓ ને ઓનલાઈન પેમેન્ટ સહિત અન્ય તાલીમ આપવામાં આવી રહી છે.
અબ હર નારી ડિજિટલ નારી નામ થી આ અભિયાન ચાલવામાં આવી રહ્યો છે.આ કાર્યકમમાં 40 થી 80 વર્ષ સુધી ની મહિલાઓ ટ્રેનિંગ લીધી હતી.મહિલાઓને યુપીઆઈ થી ઓનલાઈન પેમેન્ટ,વોટ્સ એપ બિઝનેશ,સોશિયલ મીડિયા માર્કેટિંગ, ઇન્સ્ટાગામ, ફેસ બુક સહિત અન્ય માહિતી આપવામાં આવી હતી.ડિજિટલ યુગ માં ઘરે બેસી ને મોબાઈલ થી અનેક કાર્ય થઈ શકે છે.
વિઓ-કાર્યકમના વીઓ
બાઈટ-અનુજા શાહ (સંસ્થાપક-અવસર સંસ્થા)
બાઈટ-વર્ષા શાહ(સચિવ મહિલા મંડળ)
બાઈટ-હંસા નાયક(પ્રમુખ-મહિલા મંડળ)
પ્રદીપ ભાવસાર
દમણ
