પુ. ગુરુદેવ શ્રી સ્વરૂપાનંદજી – “માડી” નાં 81 માં જન્મદિવસ નિમિત્તે વિનામૂલ્યે સર્વરોગ આયુર્વેદિક નિદાન કેમ્પ
તા. 5/2/2022, શનિવાર
સવારે 9 થી બપોરે 1 સુધી
➡️ સ્થળ : આંગણવાડી કેન્દ્ર, RMC ક્વાર્ટર્સમાં, બાપા સીતારામ ચોકથી આગળ, નયારા પેટ્રોલપંપ સામેની શેરી, રૈયા રોડ, રાજકોટ
રજીસ્ટ્રેશન માટે સંપર્ક :-
(1) શ્રીમતી ભાવનાબા રાઠોડ
મોબાઈલ : 88497 07854
(2) શ્રી રવિ ચિનુભાઇ નકુમ
મોબાઈલ : 81400 06126
👉 આ કેમ્પમાં વિવિધ રોગોની સમસ્યાઓનું નિદાન Free કરી આપવામાં આવશે.
ગેસ, એસિડીટી, અપચો, કબજિયાત, સાંધાના દુઃખાવા, પેની તથા કમરનો દુ:ખાવો, સંધિવા, સાયટીકા, સોજો, વેરીકોઝ વેઇન, વજન વધારો/ઘટાડો, અનિદ્રા અને માનસિક તણાવ. હરસ, મસા, પથરી, ભગંદર ઓપરેશન વગર મટાડો. શરદી, ઉધરસ, એલર્જી અને અસ્થમા, ચામડીનાં રોગો, દાંતના રોગો, આંખના રોગો, મોંમા ચાંદા પડવા, મોં ન ખુલવું, પગના વાઢીયાનો સચોટ ઉપાય, બાળકોનાં રોગો, સ્ત્રીઓનાં રોગો, પુરુષોનાં ગુપ્તરોગો વગેરેનું નિદાન વિનામૂલ્યે કરી આપવામાં આવશે.
👉 જરૂરી દવાઓનો ચાર્જ લેવામાં આવશે.
➡ આ કેમ્પ માટે નિષ્ણાંત વૈદ્યરાજ શ્રી જયપ્રકાશ દંગી પોતાની સેવાઓ આપશે.
🌷આ કેમ્પમાં દરેક દર્દીને માસ્ક તથા પેરાસીટામોલ ટેબલેટ FREE આપવામાં આવશે તેમજ ઉકાળાનું વિતરણ પણ વિનામૂલ્યે કરવામાં આવશે. ખાસ નોંધ :
દરેક દર્દીએ ફરજીયાત માસ્ક પહેરીને આવવું તથા સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે.
➡️ આપના રાજકોટ ગૃપમાં શેર કરવા નમ્ર વિનંતી છે. 🙏🏻
Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877