રાજાશાહીના સમયમાં આજના દિવસે આ પ્રકારે દરબારગઢથી અસવારી નીકળતી અને ભુજીયો ડુંગર પહોંચતી; જ્યાં નાગપાંચમની પૂજા મહારાવના હાથે કરવામાં આવતી. આપણા સમાજમાં સુદ પાંચમ અને વદ પાંચમ એમ બે પાંચમ ઉજવાય છે. આ તસવીર અંદાજે ૨૦૦ વર્ષ જૂની છે.


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877