અમારી વચ્ચે થી અચાનક વિદાય લઈ સ્વર્ગ ને માર્ગે સીધાવેલ પત્રકાર પંકજભાઈ મોહનલાલ પટેલ ને ભાવભીની શ્રધાંજલિ …
પરિવાર જેનું મંદિર હતું,
સ્નેહ જેની શક્તિ હતી.
પરિશ્રમ જેનો કર્તવ્ય હતો,
પરમાર્થ જેની ભક્તિ હતી.
એવા આત્માને ઇશ્વર શાંતિ પ્રદાન કરે… 💐
આ દુઃખની ઘડીમાં
ઇશ્વર એમનાં
પરિવારને શક્તિ તેમજ સાહસ આપે.
લિ. પત્રકાર મણિલાલ પાર,ગુરમીત સિંઘ, રાજેશ પુરોહીત, કિશોર વૈષ્ણવ તથા વીકી, નાથુલાલ શર્મા, ગેબ્રીયલ ફરનાન્ડીસ, રાજેશ ડાહ્યા પટેલ, દમણ


Author: admin
Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877