Explore

Search

October 14, 2025 11:26 am

लेटेस्ट न्यूज़
Advertisements

મતદારયાદી સુધારણા કોયક્રમ. તા. ૪ સપ્ટેમ્બરના રોજ રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ

મતદારયાદી સુધારણા કોયક્રમ. તા. ૪ સપ્ટેમ્બરના રોજ રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ

મતદારયાદી સુધારણા કોયક્રમ

આજે તા. ૪ સપ્ટેમ્બરના રોજ રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ


— જલ્લિા ચૂંટણી અધધકારી ક્ષપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વસ્તિારના ૫ મતદાન
મથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કંયા

૮૦ વષથી વધુ ઉંમરના મતદાતાઓને મતદાન માટે પ્રેરતિ કરવા વનિંતીપત્રો અપાયા
માહતિી બ્યુરોઃ વલસાડ તા. ૪ સપ્ટેમ્બર
ભારતના ચૂંટણી પંચ, નવી દલ્લિી દ્વારા તા.૧ ઓક્ટોબર ૨૦૨૨ની લાયકાત તારીખની ફોટાવાળી મતદારયાદીની ખાસ
સંક્ષપ્તિ સુધારણા ર્કાયક્રમ-૨૦૨૨ અન્વયે તા.૧૨ ઓગસ્ટ -૨૨ ના રોજથી શરૂ થયેલા કયક્રમ હેઠળ તા. ૨૧ ઓગસ્ટ -૨૨
(રવિવાર), તા. ૨૮ ઓગસ્ટ -૨૨ (૨વવિાર), તા. ૪ સપ્ટેમ્બર- ૨૨(રવિવાર) અને તા.૧૧ સપ્ટેમ્બર -૨૨ (રવિવાર)ના
દવિસોને ખાસ ઝુંબેશના દવિસો તરીકે જાહેર કરવામાં આવ્યા છે.
વલસાડ જલ્લિા ચૂંટણી અધકિારી અને કલેકટર ક્ષપ્રિા આગ્રેએ આજે રવવવાર તા.૪ સપ્ટેમ્બરના રોજ ખાસ ઝુંબેશ અંર્તગત
જલ્લિાની ૧૭૮-ધરમપુર(અ.જ.જા.) અને ૧૭૯-વલસાડ વધિાનસભા મત વસ્તિારના ૫ મતદાન મથકોની મુલાકાત લઈ
મતદાન માટે જરૂરી વ્યવસ્થાઓ સંર્દભે સૂચનો કંયા હતા. જલ્લિા ચૂંટણી અધકિારીશ્રીએ તેમની મુલાકાત દરમિયાન ૮૦
ર્વષથી વધુ વયના મતદારોને મતદાન માટે પ્રેરતિ કરવા માટે વનિંતીપત્રો આપ્યા હતા.જેમાં ૧૭૮- ધરમપુર મતવસ્તિારના
ભૂતસર,વાંકલ અને ફલધરા તેમજ ૧૭૯-વલસાડ મતવસ્તિારના શહેરી મતદાન મથકો જેમાં શહેરની આવાંબાઈ અને શેઠ.
આર. જે. જે. હાઈસ્કૂલનો સમાવેશ થાય છે.
ઉપરોક્ત યક્રમ સંર્દભે વલસાડ જલ્લિામાં સમાવષ્ટિ ૫ વિધાનસભા બેઠકોના કુલ ૧૩૯૨ મતદાન મથકોએ તા. ૪
સપ્ટેમ્બરના રોજ બુથ લેવલ ઓફસિરોની ઉપસ્થતિમિાં સવારે ૧૦ કલાકથી સાંજના ૫ કલાક સુધી મતદારયાદીમાં નામ
દાખલ માટે ર્ફોમ નં. ૬, નામ કમી માટે ર્ફોમ નં. ૬-ખ, નામ સુધારા માટે ર્ફોમ નં. ૭ અને આધાર લીંક માટે ર્ફોમ નં. ૮ભરાવવામાં
આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે તા. ૨૮ ઓગસ્ટ સુધીમાં ર્ફોમ નં.૬- ૧૦૫૬૩, ર્ફોમ નં. ૬-ખ – ૪૦૪૦૬, ર્ફોમ નં.૭- ૨૮૮૧
અને ર્ફોમ નં. ૮ – ૫૭૮૭ એમ કુલ મળીને ૫૯૬૩૭ ર્ફોમ્સ મેળવવામાં આવ્યા હતા.
જલ્લિા ચૂંટણી અધકિારીશ્રીની મતદાન મથકોની મુલાકાતમાં નાયબ જલ્લિા ચૂંટણી અધિકારીશ્રી ઉમેશ પી. શાહ પણ
સાથે રહ્યા હતા.
-CID-

admin
Author: admin

Chief Editor: Manilal B.Par Hindustan Lokshakti ka parcha RNI No.DD/Mul/2001/5253 O : G 6, Maruti Apartment Tin Batti Nani Daman 396210 Mobile 6351250966/9725143877

Leave a Comment

Advertisement
Advertisements
लाइव क्रिकेट स्कोर
कोरोना अपडेट
पंचांग
Advertisements