મતદારયાદી સુધારણા કોયક્રમ. તા. ૪ સપ્ટેમ્બરના રોજ રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ
મતદારયાદી સુધારણા કોયક્રમ આજે તા. ૪ સપ્ટેમ્બરના રોજ રવિવારે ખાસ ઝુંબેશ હાથ ધરાઇ — જલ્લિા ચૂંટણી અધધકારી ક્ષપ્રા આગ્રેએ ૧૭૮- ધરમપુર(અ. જ.જા.) અને ૧૭૯- વલસાડ મત વસ્તિારના ૫ મતદાનમથકોની મુલાકાત લઈ જરૂરી સૂચનો કંયા●૮૦ વષથી વધુ ઉંમરના મતદાતાઓને મતદાન માટે પ્રેરતિ કરવા વનિંતીપત્રો અપાયામાહતિી બ્યુરોઃ વલસાડ તા. ૪ સપ્ટેમ્બરભારતના ચૂંટણી પંચ, નવી દલ્લિી દ્વારા તા.૧ … Read more